કંઇક બનવું જ હોય તો
કંઇક બનવું
જ હોય તો BEST બનો,
બાકી લોકો તમને WASTE
સમજવા લાગશે !!
kaik banavu
j hoy to best bano,
baki loko tamane waste
samajava lagashe !!
Life Quotes Gujarati
3 years ago
ઉડો એનો વાંધો નથી સાહેબ,
ઉડો એનો વાંધો નથી સાહેબ,
બસ યાદ રાખજો કે આસમાનમાં
બેસવાની જગ્યા નથી હોતી !!
udo eno vandho nathi saheb,
bas yad rakhajo ke asamanama
besavani jagy nathi hoti !!
Life Quotes Gujarati
3 years ago
રીસ્પેક્ટ કરો તમારા મમ્મી પપ્પાની,
રીસ્પેક્ટ કરો
તમારા મમ્મી પપ્પાની,
એ ગુગલ વગર સ્કુલમાં
પાસ થયા છે !!
rispekt karo
tamara mammi pappani,
e gugal vagar skulama
pas thaya chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ વારંવાર ઇગ્નોર કરતુ હોય
કોઈ વારંવાર ઇગ્નોર કરતુ હોય
તો એને ડીસ્ટર્બ કરવાનું છોડી દો,
અને ખુદની વેલ્યુ સમજો !!
koi varanvar ignor karatu hoy
to ene distarb karavanu chhodi do,
ane khudani velyu samajo !!
Life Quotes Gujarati
3 years ago
સ્ત્રી એ પુરુષનો પોશાક છે,
સ્ત્રી એ પુરુષનો પોશાક છે,
અને પુરુષ એ સ્ત્રીનો
શણગાર છે !!
stri e purushano poshak chhe,
ane purush e strino
shanagar chhe !!
Life Quotes Gujarati
3 years ago
રોટી પણ ખરેખર વિચિત્ર છે,
રોટી પણ ખરેખર વિચિત્ર છે,
માણસ ખાવા માટે પણ દોડે છે અને
પચાવવા માટે પણ દોડે છે !!
roti pan kharekhar vichitr chhe,
manas khava mate pan dode chhe ane
pachavava mate pan dode chhe !!
Life Quotes Gujarati
3 years ago
તરસ છે એટલે જ જિંદગી
તરસ છે એટલે
જ જિંદગી સરસ છે,
બાકી આંગળીના વેઢે ગણાય
એટલા જીવવાના વરસ છે !!
taras chhe etale
j jindagi saras chhe,
baki angalin vedhe ganay
etala jivavana varas chhe !!
Life Quotes Gujarati
3 years ago
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને
સફળ વ્યક્તિની ચમકથી જ
લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા
એ કોઈ નથી જાણતું !!
safal vyaktini chamakathi j
lokone matalab hoy chhe saheb,
tene ketala andhara joya
e koi nathi janatu !!
Life Quotes Gujarati
3 years ago
સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો તો
સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો
તો સમજ બહારનું વ્યક્તિત્વ,
અને પ્રેમથી વિચારો તો સાવ
સરળ અસ્તિત્વ !!
stri etale buddhithi vicharo
to samaj baharanu vyaktitv,
ane premathi vicharo to sav
saral astitv !!
Life Quotes Gujarati
3 years ago
મુસીબત આવે તો સમજી જાઓ,
મુસીબત આવે
તો સમજી જાઓ,
જિંદગી કંઇક નવું
શીખવવા માંગે છે !!
musibat ave
to samaji jao,
jindagi kaik navu
shikhavava mange chhe !!
Life Quotes Gujarati
3 years ago