અંતે તો "રાખ", બસ એટલું
અંતે તો "રાખ",
બસ એટલું યાદ રાખ !!
ante to"rakh",
bas etalu yad rakh !!
Life Quotes Gujarati
3 years ago
આખી દુનિયામાં ખાલી મોબાઈલને જ
આખી દુનિયામાં ખાલી
મોબાઈલને જ ખબર હોય છે,
એના માલિકનું ચારીત્ર્ય !!
akhi duniyama khali
mobailane j khabar hoy chhe,
en malikanu charitry !!
Life Quotes Gujarati
3 years ago
મીઠો, ખાટો તો કદી ખારો
મીઠો, ખાટો
તો કદી ખારો છે,
માણસ ક્યાં રોજ
એકધારો છે !!
mitho, khato
to kadi kharo chhe,
manas kya roj
ekadharo chhe !!
Life Quotes Gujarati
3 years ago
અમુક અનુભવ ભલે ને કડવા
અમુક અનુભવ
ભલે ને કડવા હોય,
પણ એનાથી મળતો સબક
જીવન મધુર બનાવે છે !!
amuk anubhav
bhale ne kadava hoy,
pan enathi malato sabak
jivan madhur banave chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેમને કંઇક ખોવાનો ડર હોય
જેમને કંઇક
ખોવાનો ડર હોય છે,
એ હંમેશા કંઇક પામવાથી
પણ ડરતા હોય છે !!
jemane kaik
khovano dar hoy chhe,
e hammesha kaik pamavathi
pan darata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
એવા લોકોથી કાયમ દુર રહેજો,
એવા લોકોથી
કાયમ દુર રહેજો,
જે માત્ર તમને કામ પડે
જ યાદ કરે છે !!
ev lokothi
kayam dur rahejo,
je matr tamane kam pade
j yad kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે દિવસે તમને ફરક પડવાનું
જે દિવસે તમને
ફરક પડવાનું બંધ થઇ જશે,
યાદ રાખજો બસ ત્યારે જ
બધાને ફરક પડશે !!
je divase tamane
farak padavanu bandh thai jashe,
yad rakhajo bas tyare j
badhane farak padashe !!
Life Quotes Gujarati
3 years ago
સારા બનો કે ખરાબ બનો,
સારા બનો કે ખરાબ બનો,
પણ એવા બનો કે તમારા જેવું
બીજું કોઈ ના બની શકે !!
sar bano ke kharab bano,
pan eva bano ke tamara jevu
biju koi na bani shake !!
Life Quotes Gujarati
3 years ago
જીવાય ગયેલ જિંદગીનો થાક તો
જીવાય ગયેલ
જિંદગીનો થાક તો છે જ પણ,
બાકી રહેલી જિંદગીનો
શું વાંક છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
jivay gayel
jindagino thak to chhe j pan,
baki raheli jindagino
shun vank chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
3 years ago
આગળ બધવા વાળા બીજાને ક્યારેય
આગળ બધવા વાળા
બીજાને ક્યારેય અટકાવતા નથી,
અને બીજાને અટકાવવા વાળા
ક્યારેય આગળ બધતા નથી !!
agal badhava vala
bijane kyarey atakavata nathi,
ane bijane atakavava vala
kyarey agal badhata nathi !!
Life Quotes Gujarati
3 years ago