લોકો કોઈની કીમત ત્યાં સુધી
લોકો કોઈની કીમત
ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી
એ ચાલ્યા નથી જતા !!
loko koini kimat
tya sudhi nathi karata jya sudhi
e chalya nathi jata !!
Life Quotes Gujarati
3 years ago
કોણ બતાવે છે દરિયાનો રસ્તો
કોણ બતાવે છે
દરિયાનો રસ્તો નદીને,
જેને મંજિલ પહોંચવું જ હોય છે
એ કોઈની સલાહ નથી લેતા !!
kon batave chhe
dariyano rasto nadine,
jene manjil pahonchavu j hoy chhe
e koini salah nathi leta !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં તમારું હોવું NO MATTER,
જ્યાં તમારું
હોવું NO MATTER,
ત્યાં તમારું ના હોવું
એ જ BETTER !!
jya tamaru
hovu no matter,
tya tamaru na hovu
e j better !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં બીજું કંઈ આવડે કે
જિંદગીમાં બીજું કંઈ
આવડે કે ના આવડે પણ
માણસોને ઓળખતા આવડવું જોઈએ
કેમ કે માણસો જેવા દેખાય છે
એવા બિલકુલ નથી હોતા !!
jindagima biju kai
avade ke na avade pan
manasone olakhata avadavu joie
kem ke manaso jeva dekhay chhe
eva bilakul nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
તમારા દુર જવાથી જો કોઈનો
તમારા દુર જવાથી
જો કોઈનો જીવ બચતો હોય
તો દુર જવું ખોટું નથી !!
tamara dur javathi
jo koino jiv bachato hoy
to dur javu khotu nathi !!
Life Quotes Gujarati
3 years ago
પૂરી ના થાય એ વાત
પૂરી ના થાય
એ વાત અલગ છે,
બાકી ખ્વાહીશ દરેકના
દિલમાં હોય છે !!
puri na thay
e vat alag chhe,
baki khvahish darekana
dilama hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની દરેક ઠોકરે એક જ
જિંદગીની દરેક ઠોકરે
એક જ વાત શીખવી છે કે
રસ્તો ગમે તેવો હોય વિશ્વાસ
માત્ર પોતાની ઉપર કરવો !!
jindagini darek thokare
ek j vat shikhavi chhe ke
rasto game tevo hoy vishvas
matr potani upar karavo !!
Life Quotes Gujarati
3 years ago
ઘણી વખત અણગમતો અનુભવ પણ
ઘણી વખત
અણગમતો અનુભવ પણ
જીવનને મનગમતો અને મજબુત
વળાંક આપી દે છે !!
ghani vakhat
anagamato anubhav pan
jivanane managamato ane majabut
valank api de chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં તમે જેમ જેમ શીખતા
જીવનમાં તમે
જેમ જેમ શીખતા જશો,
એમ એમ તમને ખબર પડશે
કે તમે કેટલા અભણ છો !!
jivanama tame
jem jem shikhata jasho,
em em tamane khabar padashe
ke tame ketala abhan chho !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં એટલા વ્યસ્ત થઇ જાઓ
જીવનમાં એટલા
વ્યસ્ત થઇ જાઓ કે પછતાવો,
દુઃખ, નફરત કે ડર માટે સમય જ ના
બચે કારણ કે જીવનમાં ખાલી વ્યક્તિ જ
સૌથી વધારે દુઃખી થાય છે !!
jivanama etala
vyast thai jao ke pachhatavo,
dukh, nafarat ke dar mate samay j na
bache karan ke jivanama khali vyakti j
sauthi vadhare dukhi thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
