એક સ્ત્રી એટલે તમને ખુશ

એક સ્ત્રી એટલે
તમને ખુશ જોવા,
રડવાનું છુપાવીને ખોટું
હસનારી વ્યક્તિ !!

ek stri etale
tamane khush jova,
radavanu chhupavine khotu
hasanari vyakti !!

Life Quotes Gujarati

3 years ago

દરેક વખતે જીતનો આગ્રહ ના

દરેક વખતે જીતનો
આગ્રહ ના રાખવો જોઈએ,
કોઈકની ખુશી માટેની હાર પણ
ક્યારેક બહુ મસ્ત હોય છે !!

darek vakhate jitano
agrah na rakhavo joie,
koikani khushi mateni har pan
kyarek bahu mast hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

સસ્તી ચિંગમ અને ખરાબ માણસો,

સસ્તી ચિંગમ
અને ખરાબ માણસો,
શરૂઆતમાં બહુ જ
મીઠા લાગે છે !!

sasti chingam
ane kharab manaso,
sharuatam bahu j
mitha lage chhe !!

Life Quotes Gujarati

3 years ago

સાંજનો વિસામો તો ત્યાં જ

સાંજનો
વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે !!

sanjano
visamo to tya j game,
jya rah jotu koi
apanu male !!

Life Quotes Gujarati

3 years ago

પરિસ્થિતિ ભલે ગમે તેવી વિકટ

પરિસ્થિતિ ભલે
ગમે તેવી વિકટ હોય,
જો હૈયું મજબુત હશે તો જીત
તમારી જ થશે !!

paristhiti bhale
game tevi vikat hoy,
jo haiyu majabut hashe to jit
tamari j thashe !!

Life Quotes Gujarati

3 years ago

આ શહેરનો સન્નાટો સમજાવે છે,

આ શહેરનો
સન્નાટો સમજાવે છે,
કે કુદરત કેટલી નારાજ છે
માનવીથી !!

a shaherano
sannato samajave chhe,
ke kudarat ketali naraj chhe
manavithi !!

Life Quotes Gujarati

3 years ago

જીવનમાં કિનારે પહોંચવું સહેલું નથી

જીવનમાં કિનારે
પહોંચવું સહેલું નથી સાહેબ,
સાગરના મોઢેય ફીણ
આવી જાય હો !!

jivanama kinare
pahonchavu sahelu nathi saheb,
sagarana modhey phin
avi jay ho !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગીના દિવસો વધારવા છે ? તો

જિંદગીના
દિવસો વધારવા છે ?
તો વિચારોના કલાકો
ઘટાડી નાખો !!

jindagina
divaso vadharava chhe?
to vicharona kalako
ghatadi nakho !!

Life Quotes Gujarati

3 years ago

વાતો તો બધી સાચી જ

વાતો તો બધી સાચી જ હોય છે,
બસ કોઈને સમજવામાં તો કોઈને
સાંભળવામાં ભૂલ થાય છે !!

vato to badhi sachi j hoy chhe,
bas koine samajavama to koine
sambhalavama bhul thay chhe !!

Life Quotes Gujarati

3 years ago

જે સાચું અને સારું કરી

જે સાચું
અને સારું કરી શકે,
એ ક્યારેય લોકપ્રિય
ના થઇ શકે !!

je sachhu
ane saru kari shake,
e kyarey lokapriy na
thai shake !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.