આગળ વધતા પહેલા એકવાર પાક્કું
આગળ વધતા પહેલા
એકવાર પાક્કું કરી લેજો,
કે સાચે જ સ્પેસીઅલ છો
કે ટાઈમ પાસ !!
agal vadhata pahela
ekavar pakku kari lejo,
ke sache j spesial chho
ke taim pas !!
Life Quotes Gujarati
4 years ago
હું જે બોલું છું એનાં
હું જે બોલું છું
એનાં માટે જ હું જવાબદાર છું,
તમે શું સમજો છો એના માટે નહીં !!
hu je bolu chhu
ena mate j hu javabadar chhu,
tame shun samajo chho ena mate nahi !!
Life Quotes Gujarati
4 years ago
જીવન ને તો જલસા થી
જીવન ને તો જલસા
થી જીવાય મારા વ્હાલા કારણ કે,
જિંદગી પછી મોત જ છે ને !!
jivan ne to jalasa
thi jivay mara vhala karan ke,
jindagi pachi mot j chhe ne !!
Life Quotes Gujarati
4 years ago
જે માંગો એ મળી જાય
જે માંગો એ મળી
જાય એ શક્ય નથી,
આ જિંદગી છે પપ્પાનું
ઘર નથી સાહેબ !!
je mango e mali
jay e shaky nathi,
aa jindagi chhe pappa nu
ghar nathi saheb !!
Life Quotes Gujarati
4 years ago
સ્વાર્થી થવું એ, સ્વની અર્થી
સ્વાર્થી થવું એ,
સ્વની અર્થી કાઢવા જેવું છે.
svarthi thavu e,
svani arthi kadhava jevu chhe.
Life Quotes Gujarati
4 years ago
ધારો એટલું મળી તો જશે,
ધારો એટલું મળી તો જશે,
પણ ધારો એટલું માણી શકશો ?
dharo etalu mali to jashe,
pan dharo etalu mani shakasho?
Life Quotes Gujarati
4 years ago
સાચવીને રહેજો સાહેબ, 16 થી
સાચવીને રહેજો સાહેબ,
16 થી 26 વર્ષની ઉંમર એવી હોય છે,
જ્યાં ઘણાં Temporary લોકો તમને
Permanent Pain આપી જાય છે !!
sachavine rahejo saheb,
16 thi 26 varshani ummar evi hoy chhe,
jy ghan temporary loko tamane
permanent pain api jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ખુશનસીબ હોય છે એ લોકો,
ખુશનસીબ
હોય છે એ લોકો,
જે પ્રેમના ચક્કરમાં
નથી પડતા !!
khushanasib
hoy chhe e loko,
je premana chakkarama
nathi padata !!
Life Quotes Gujarati
4 years ago
જીવી લઈએ એ જ જિંદગી,
જીવી લઈએ એ જ જિંદગી,
વીતે એને વખત કહેવાય !!
jivi laie e j jindagi,
vite ene vakhat kahevay !!
Life Quotes Gujarati
4 years ago
તસવીર એડિટ થાય, તકદીર નહીં
તસવીર એડિટ થાય,
તકદીર નહીં સાહેબ !!
tasavir edit thay,
takadir nahi saheb !!
Life Quotes Gujarati
4 years ago
