જવાબ તમારો પણ સાચો જ
જવાબ તમારો
પણ સાચો જ છે સાહેબ,
બસ તમે સરખાવો છો
એટલે ખોટા પડો છો !!
javab tamaro
pan sacho j chhe saheb,
bas tame sarakhavo chho
etale khota pado chho !!
Life Quotes Gujarati
3 years ago
આપણને ચાહવા કોઈને મજબુર ના
આપણને ચાહવા
કોઈને મજબુર ના કરી શકાય,
પણ હા કોઈ આપણને ચાહે એવી
વ્યક્તિ જરૂર બની શકાય !!
apanane chahava
koine majabur na kari shakay,
pan ha koi apanane chahe evi
vyakti jarur bani shakay !!
Life Quotes Gujarati
3 years ago
જે લોકો સમયસર કામ ના
જે લોકો
સમયસર કામ ના આવે,
એને સમય વેડફ્યા વગર
મૂકી દેવા જોઈએ !!
je loko
samayasar kam na ave,
ene samay vedaphya vagar
muki deva joie !!
Life Quotes Gujarati
3 years ago
કોઇપણ ભોગે એ વ્યક્તિને સાચવી
કોઇપણ ભોગે એ
વ્યક્તિને સાચવી લેજો,
જેણે તમને સમય, સમર્પણ
અને સાથ આપ્યો હોય !!
koipan bhoge e
vyaktine sachavi lejo,
jene tamane samay, samarpan
ane sath apyo hoy !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયામાં સૌથી મોટો "ખાડો" એક
દુનિયામાં સૌથી
મોટો "ખાડો" એક જ છે,
"દેખાડો"
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
duniyama sauthi
moto"khado" ek j chhe,
"dekhado"
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Life Quotes Gujarati
3 years ago
શનિ નડે છે એટલે બધાને
શનિ નડે છે એટલે બધાને
હનુમાન ચાલીસા મોઢે હોય છે,
પણ અફસોસ કૃષ્ણ કોઈને નડતો નથી
નહીતર આખી ગીતા મોઢે હોત !!
sani nade chhe etale badhane
hanuman chalis modhe hoy chhe,
pan afasos kr̥shn koine nadato nathi
nahitar akhi gita modhe hot !!
Life Quotes Gujarati
3 years ago
ઝહેરના પણ અજીબ હિસાબ કિતાબ
ઝહેરના પણ
અજીબ હિસાબ કિતાબ છે,
મરવા માટે માત્ર થોડું પરંતુ જીવવા
માટે ઘણું બધું પીવું પડે છે !!
zaherana pan
ajib hisab kitab chhe,
marava mate matr thodu parantu jivava
mate ghanu badhu pivu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
દિલ, જીગર અને હોંશિયારી, આ
દિલ, જીગર અને હોંશિયારી,
આ ત્રણેય મળે તો દુનિયામાં કોઈ
તમને પાછળ ન પાડી શકે !!
dil, jigar ane honshiyari,
traney male to duniyama koi
tamane pachal na padi shake !!
Life Quotes Gujarati
3 years ago
અભિમાનમાં એ ભૂલી ના જતા,
અભિમાનમાં
એ ભૂલી ના જતા,
કે સમય આવ્યે ધૂળની
પણ જરૂર પડે છે !!
abhimanama
e bhuli na jata,
ke samay avye dhulani
pan jarur pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
પુરુષ પણ પ્રેમનો ભૂખ્યો હોય
પુરુષ પણ
પ્રેમનો ભૂખ્યો હોય છે,
હું બસ એટલું જ કહેવા
માંગુ છું સાહેબ !!
purush pan
premano bhukhyo hoy chhe,
hu bas etalu j kaheva
mangu chhu saheb !!
Life Quotes Gujarati
3 years ago
