વ્યક્તિ ભલે ગમે તેટલી સુંદર
વ્યક્તિ ભલે
ગમે તેટલી સુંદર હોય,
પણ બાજી તો વ્યક્તિત્વ
જ મારી જાય છે !!
vyakti bhale
game tetali sundar hoy,
pan baji to vyaktitv
j mari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમારી જિંદગીમાં કંઈજ નઈ બદલાય,
તમારી જિંદગીમાં
કંઈજ નઈ બદલાય,
જ્યાં સુધી તમે નહીં બદલાવ !!
tamari jindagima
kaij nai badalay,
jya sudhi tame nahin badalav !!
Life Quotes Gujarati
3 years ago
તલાશી લઈલો મારી, ખીસામાં જવાબદારીઓ
તલાશી લઈલો મારી,
ખીસામાં જવાબદારીઓ સિવાય
કંઈ મળે તો આ જિંદગી તમારી !!
talashi lailo mari,
khisama javabadario sivay
kai male to jindagi tamari !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં મોકો મળે ત્યારે સારથી
જીવનમાં
મોકો મળે ત્યારે
સારથી બનવાનો પ્રયત્ન કરજો,
સ્વાર્થી નહીં !!
jivanama
moko male tyare
sarathi banavano prayatn karajo,
svarthi nahi !!
Life Quotes Gujarati
3 years ago
જો તમે તમારી જીદ પકડી
જો તમે તમારી
જીદ પકડી જ રાખો છો,
તો અમુક સમયે લોકો તમારો
સાથ છોડી દેશે !!
jo tame tamari
jid pakadi j rakho chho,
to amuk samaye loko tamaro
sath chhodi deshe !!
Life Quotes Gujarati
3 years ago
જેમની પાસે પોતાના પરિવાર માટે
જેમની પાસે પોતાના
પરિવાર માટે સમય હોય છે,
તે જિંદગીમાં હારેલી બાજી
પણ જીતી જાય છે !!
jemani pase potana
parivar mate samay hoy chhe,
te jindagima hareli baji
pan jiti jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
બની શકો તો એવા વ્યક્તિ
બની શકો તો
એવા વ્યક્તિ બનો,
જેની તમારે ભૂતકાળમાં
જરૂર હતી !!
bani shako to
eva vyakti bano,
jeni tamare bhutakalama
jarur hati !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી તું બહુ ખુબસુરત છે,
જિંદગી તું
બહુ ખુબસુરત છે,
એટલે મેં તને વિચારવાનું બંધ
અને જીવવાનું શરુ કરી દીધું છે !!
jindagi tu
bahu khubasurat chhe,
etale me tane vicharavanu bandh
ane jivavanu sharu kari didhu chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકલા રહીને અને એકલા રડીને,
એકલા રહીને
અને એકલા રડીને,
માણસ બેહદ મજબુત
બની જાય છે !!
ekala rahine
ane ekala radine,
manas behad majabut
bani jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં બીજા સાથે મળી પ્રેમથી
જિંદગીમાં બીજા સાથે
મળી પ્રેમથી ધંધો કરાય,
પણ કોઈની જિંદગી સાથે
પ્રેમનો ધંધો ના કરાય !!
jindagima bija sathe
mali premathi dhandho karay,
pan koini jindagi sathe
premano dhandho na karay !!
Life Quotes Gujarati
3 years ago
