Shala Rojmel
ભૂલ ક્યારેય છેલ્લી નથી હોતી,

ભૂલ ક્યારેય
છેલ્લી નથી હોતી,
જિંદગી રીવીઝન કરાવે
એવી સહેલી નથી હોતી !!

bhul kyarey
chhelli nathi hoti,
jindagi rivizan karave
evi saheli nathi hoti !!

Life Quotes Gujarati

3 years ago

શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ

શાંતિ અને
સંતોષ જ પૂર્ણવિરામ છે,
તે સિવાયના બધા જ સુખ
માત્ર અલ્પવિરામ છે !!

santi ane
santosh j purnaviram chhe,
te sivayana badha j sukh
matr alpaviram chhe !!

Life Quotes Gujarati

3 years ago

વીતેલી હોય પોતાના પર તો

વીતેલી હોય પોતાના
પર તો જ શબ્દો સમજાય છે,
બાકી તો બધા ને સુવિચાર
જ દેખાય છે !!

viteli hoy pota na
par to j shabdo samajay chhe,
baki to badha ne suvichar
j dekhay chhe !!

Life Quotes Gujarati

3 years ago

બધી સ્ત્રીઓ પોતાના બાળકને શ્રવણ

બધી સ્ત્રીઓ પોતાના
બાળકને શ્રવણ બનાવવા માંગે છે,
પણ પોતાનો પતિ શ્રવણ બને એ
જોઈ નથી શકતી !!

badhi strio potana
balakane sravan banavava mange chhe,
pan potano pati sravan bane e
joi nathi shakati !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગી એટલી ખરાબ ચાલે છે

જિંદગી એટલી
ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ
રવિવારે જ આવે છે !!

jindagi etali
kharab chale chhe ne ke,
have to tahevaro pan
ravivare j ave chhe !!

Life Quotes Gujarati

3 years ago

માણસ પોતાની નજરમાં સાચો હોવો

માણસ પોતાની
નજરમાં સાચો હોવો જોઈએ,
બાકી માણસ તો ભગવાનથી
પણ દુખી છે.

manas potani
najarama sacho hovo joie,
baki manas to bhagavanathi
pan dukhi chhe.

Life Quotes Gujarati

3 years ago

બનવું હોય તો દરિયા જેવા

બનવું હોય તો
દરિયા જેવા બનો સાહેબ,
લોકો તમારી ઔકાત માપતા
માપતા થાકી જશે !!

banavu hoy to
dariya jeva bano saheb,
loko tamari aukat mapata
mapata thaki jashe !!

Life Quotes Gujarati

3 years ago

મોજ તો મનથી થઇ શકે,

મોજ તો
મનથી થઇ શકે,
ધનથી તો ચુકવણી જ થાય !!

moj to manathi thai shake,
dhanathi to chhukavani j thay !!

Life Quotes Gujarati

3 years ago

માણસની સૌથી મોટી નબળાઈ એ

માણસની સૌથી
મોટી નબળાઈ એ છે,
કે તેને પોતાની હાર કરતા
બીજાની જીત વધુ ખુંચે છે !!

manasani sauthi
moti nabalai e chhe,
ke tene potani har karata bijani
jit vadhu khunche chhe !!

Life Quotes Gujarati

3 years ago

લાગણીઓ છલકાય જેની વાતમાં, એક

લાગણીઓ
છલકાય જેની વાતમાં,
એક બે જણ હોય
એવા લાખમાં !!

laganio
chalakay jeni vatama,
ek be jan hoy
eva lakhama !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.