તમારી થોડી ક્ષણોની હવસ, કોઈની
તમારી
થોડી ક્ષણોની હવસ,
કોઈની પૂરી જિંદગી
બગાડી શકે છે !!
tamari
thodi kshanoni havas,
koini puri jindagi
bagadi shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
હાર માનીને એટલે પાછા નથી
હાર માનીને એટલે
પાછા નથી વળતા ઘણાં,
બંધ થશે એક તો ખુલી
જશે રસ્તા ઘણાં !!
🌱🌱🌱🌱🌱🌱🌱
har manine etale
pacha nathi valata ghana,
bandh thashe ek to khuli
jashe rasta ghana !!
🌱🌱🌱🌱🌱🌱🌱
Life Quotes Gujarati
3 years ago
જાય એટલું જવા દો રહે
જાય એટલું જવા
દો રહે એમાં જ રાજ કરો,
ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા,
જીવો અને જલસા કરો !!
jay etalu java
do rahe ema j raj karo,
kya sathe lai javu chhe vhala,
jivo ane jalasa karo !!
Life Quotes Gujarati
3 years ago
લોહી રેડીને પણ તિરંગાને બચાવે
લોહી રેડીને પણ
તિરંગાને બચાવે છે,
નમન છે એ શહીદોને
જે મારા ધબકારા માટે
પોતાના ધબકારા ગુમાવે છે !!
lohi redine pan
tirangane bachave chhe,
naman chhe e shahidone
je mara dhabakara mate
potana dhabakara gumave chhe !!
Life Quotes Gujarati
3 years ago
કેટલા તણખલા ભેગા કરો ત્યારે
કેટલા તણખલા
ભેગા કરો ત્યારે માળો સર્જાય,
કોઈ પંખીડાને પૂછી જુઓ
તમને નહિ સમજાય !!
ketal tanakhala
bhega karo tyare malo sarjay,
koi pankhidane puchi juo
tamane nahi samajay !!
Life Quotes Gujarati
3 years ago
અમુક લોકોમાં આજકાલ કોરોના કરતા,
અમુક લોકોમાં
આજકાલ કોરોના કરતા,
બળતરાના લક્ષણો વધુ
જોવા મળે છે !!
amuk lokoma
ajakal koron karata,
balatarana lakshano vadhu
jova male chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખરાબ સમય, ખરાબ લોકોથી સારો
ખરાબ સમય,
ખરાબ લોકોથી
સારો હોય છે !!
kharab samay,
kharab lokothi
saro hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જયારે માણસનું સપનું તૂટી જાય,
જયારે
માણસનું સપનું તૂટી જાય,
ત્યારે માણસ પણ તૂટી
જાય છે !!
jayare
manasanu sapanu tuti jay,
tyare manas pan tuti
jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
મુરખાઓ પાસેથી
વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો
સાંભળવો ફાયદાકારક છે !!
murakhao pasethi
vakhan sambhalav karata,
buddhishali vyaktino thapako
sambhalavo fayadakarak chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવતા જો આવડે તો સો
જીવતા જો આવડે તો
સો વરસ જીવી જવાય છે,
બાકી તો સાંજ થતા જ
થાકી જવાય છે !!
jivata jo avade to
so varas jivi javay chhe,
baki to sanj thata j
thaki javay chhe !!
Life Quotes Gujarati
3 years ago
