જીવનમાં કંઇક એવા બની જાઓ,
જીવનમાં
કંઇક એવા બની જાઓ,
કે સામેવાળા રિસાયા
પહેલા વિચાર કરે કે
આ તો મનાવવા
પણ નહીં આવે !!
jivanama
kaik eva bani jao,
ke samevala risaya
pahela vichar kare ke
to manavava
pan nahi ave !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગીમાં આગળ વધવું હોય, એ
જિંદગીમાં
આગળ વધવું હોય,
એ બદલાવ તમારામાં
લાવો જે તમે દુનિયામાં
જોવા માંગો છો !!
jindagima
agal vadhavu hoy,
e badalav tamarama
lavo je tame duniyama
jova mango chho !!
Life Quotes Gujarati
4 years ago
માણસાઈનો દુકાળ દુર કરવો છે,
માણસાઈનો
દુકાળ દુર કરવો છે,
તો તમે જાતે જ સારા
માણસ બનવાનો
આગ્રહ રાખો !!
manasaino
dukal dur karavo chhe,
to tame jate j sara
manas banavano
agrah rakho !!
Life Quotes Gujarati
4 years ago
આ મતલબી દુનિયા છે, અહીં
આ મતલબી દુનિયા છે,
અહીં લોકો મારા મોઢે મારા છે,
અને તમારા મોઢે તમારા !!
a matalabi duniya chhe,
ahi loko mara modhe mara chhe,
ane tamara modhe tamara !!
Life Quotes Gujarati
4 years ago
વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું
વ્યર્થ બોલવા
કરતા મૌન રહેવું એ,
વાણીની પ્રથમ વિશેષતા છે !!
vyarth bolava
karata maun rahevu e,
vanini pratham visheshata chhe !!
Life Quotes Gujarati
4 years ago
રજાઓ ખર્ચાઈ ગઈ ને જિંદગી
રજાઓ ખર્ચાઈ ગઈ
ને જિંદગી મોજથી જીવાઈ ગઈ,
થોડા કલાકોની હતી દિવાળી એ
પણ ઉજવાઈ ગઈ !!
rajao kharchai gai
ne jindagi mojathi jivai gai,
thod kalakoni hati divali e
pan ujavai gai !!
Life Quotes Gujarati
4 years ago
દુનિયાનું સૌથી અસરકારક માસ્ક રૂપિયો
દુનિયાનું સૌથી
અસરકારક માસ્ક રૂપિયો છે,
ગમે તેવાનું મોઢું બંધ
કરી શકે છે !!
duniyanu sauthi
asarakarak mask rupiyo chhe,
game tevanu modhu bandh
kari shake chhe !!
Life Quotes Gujarati
4 years ago
અમુક વખતે ખાલી વ્યક્તિ જ
અમુક વખતે ખાલી
વ્યક્તિ જ નથી મળતી,
પણ આખે આખી જિંદગી
મળી જાય છે !!
amuk vakhate khali
vyakti j nathi malati,
pan akhe akhi jindagi
mali jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ક્યારેક ક્યારેક હારવું પણ ખુબ
ક્યારેક ક્યારેક
હારવું પણ ખુબ જરૂરી છે,
તેનાથી અભિમાન નિયંત્રણમાં
રહે છે !!
kyarek kyarek
haravu pan khub jaruri chhe,
tenathi abhiman niyantranama
rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
પોતાને ક્યારેય બીજા સાથે ના
પોતાને ક્યારેય
બીજા સાથે ના સરખાવો,
કેમ કે આપણે બધા જેવા
છીએ એવા પોતાના માટે
સારા જ છીએ !!
potane kyarey
bij sathe na sarakhavo,
kem ke apane badha jeva
chie eva potana mate
sara j chie !!
Life Quotes Gujarati
4 years ago
