
અપેક્ષાની સમાપ્તિ એટલે માણસના જીવનમાં
અપેક્ષાની સમાપ્તિ
એટલે માણસના જીવનમાં
શાંતિની શરૂઆત !!
apekshani samapti
etale manasana jivanama
shantini sharuat !!
Life Quotes Gujarati
2 years ago
રોજ વધતી જતી મોંઘવારી કરતા,
રોજ વધતી
જતી મોંઘવારી કરતા,
ઘટતી જતી માનવતાનો
પ્રશ્ન બહુ મોટો છે !!
roj vadhati
jati monghavari karata,
ghatati jati manavatano
prashna bahu moto chhe !!
Life Quotes Gujarati
2 years ago
લોકો કોઈની કીમત ત્યાં સુધી
લોકો કોઈની કીમત
ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી
એ ચાલ્યા નથી જતા !!
loko koini kimat
tya sudhi nathi karata jya sudhi
e chalya nathi jata !!
Life Quotes Gujarati
2 years ago
કોણ બતાવે છે દરિયાનો રસ્તો
કોણ બતાવે છે
દરિયાનો રસ્તો નદીને,
જેને મંજિલ પહોંચવું જ હોય છે
એ કોઈની સલાહ નથી લેતા !!
kon batave chhe
dariyano rasto nadine,
jene manjil pahonchavu j hoy chhe
e koini salah nathi leta !!
Life Quotes Gujarati
2 years ago
જ્યાં તમારું હોવું NO MATTER,
જ્યાં તમારું
હોવું NO MATTER,
ત્યાં તમારું ના હોવું
એ જ BETTER !!
jya tamaru
hovu no matter,
tya tamaru na hovu
e j better !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં બીજું કંઈ આવડે કે
જિંદગીમાં બીજું કંઈ
આવડે કે ના આવડે પણ
માણસોને ઓળખતા આવડવું જોઈએ
કેમ કે માણસો જેવા દેખાય છે
એવા બિલકુલ નથી હોતા !!
jindagima biju kai
avade ke na avade pan
manasone olakhata avadavu joie
kem ke manaso jeva dekhay chhe
eva bilakul nathi hota !!
Life Quotes Gujarati
2 years ago
તમારા દુર જવાથી જો કોઈનો
તમારા દુર જવાથી
જો કોઈનો જીવ બચતો હોય
તો દુર જવું ખોટું નથી !!
tamara dur javathi
jo koino jiv bachato hoy
to dur javu khotu nathi !!
Life Quotes Gujarati
2 years ago
પૂરી ના થાય એ વાત
પૂરી ના થાય
એ વાત અલગ છે,
બાકી ખ્વાહીશ દરેકના
દિલમાં હોય છે !!
puri na thay
e vat alag chhe,
baki khvahish darekana
dilama hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીની દરેક ઠોકરે એક જ
જિંદગીની દરેક ઠોકરે
એક જ વાત શીખવી છે કે
રસ્તો ગમે તેવો હોય વિશ્વાસ
માત્ર પોતાની ઉપર કરવો !!
jindagini darek thokare
ek j vat shikhavi chhe ke
rasto game tevo hoy vishvas
matr potani upar karavo !!
Life Quotes Gujarati
2 years ago
ઘણી વખત અણગમતો અનુભવ પણ
ઘણી વખત
અણગમતો અનુભવ પણ
જીવનને મનગમતો અને મજબુત
વળાંક આપી દે છે !!
ghani vakhat
anagamato anubhav pan
jivanane managamato ane majabut
valank api de chhe !!
Life Quotes Gujarati
2 years ago