જિંદગી છે વાલા માણો તો
જિંદગી છે વાલા માણો
તો મોજ છે બાકી ઉપાધિ તો રોજ છે,
એટલે જ મોજ કરો ને વાલા બળતરા
તો આખી દુનિયા કરે જ છે !!
jindagi chhe vala mano
to moj chhe baki upadhi to roj chhe,
etale j moj karo ne vala balatara
to akhi duniya kare j chhe !!
Life Quotes Gujarati
4 years ago
બધાની એક ખાસ કહાની હોય
બધાની એક
ખાસ કહાની હોય છે,
કોઈની પુરી તો કોઈની
અધુરી !!
badhani ek
khas kahani hoy chhe,
koini puri to koini
adhuri !!
Life Quotes Gujarati
4 years ago
જે વિશ્વાસઘાત કરી ગયું એની
જે વિશ્વાસઘાત કરી ગયું
એની યાદમાં રોજ મરવું એના કરતા,
જે સાથે છે એની સાથે ખુશીથી જિંદગી
જીવવી વધુ સારી છે !!
je vishvasaghat kari gayu
eni yadama roj maravu ena karata,
je sathe chhe eni sathe khushithi jindagi
jivavi vadhu sari chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈ છોકરીને ત્યારે જ GF
કોઈ છોકરીને
ત્યારે જ GF બનાવો,
જયારે એને WIFE
બનાવવાની હિંમત હોય !!
koi chhokarine
tyare j gf banavo,
jayare ene wife
banavavani himmat hoy !!
Life Quotes Gujarati
4 years ago
છોકરીઓ સામે દરેક વાત વિચારીને
છોકરીઓ સામે
દરેક વાત વિચારીને કરવી,
કેમ કે એ બધું હંમેશા યાદ
રાખતી હોય છે !!
chhokario same
darek vat vicharine karavi,
kem ke e badhu hammesha yad
rakhati hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈપણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો,
કોઈપણ વ્યક્તિનું
અપમાન વિચારીને કરજો,
કારણ કે આ એવું ઉધાર છે
જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે
ચૂકવવાનું વિચારે છે !!
koipan vyaktinu
apaman vicharine karajo,
karan ke evu udhar chhe
je darek vyakti vyaj sathe
cukavavanu vichare chhe !!
Life Quotes Gujarati
4 years ago
આપણી જૂની તસ્વીરો ભલે સારી
આપણી જૂની
તસ્વીરો ભલે સારી ના હોય,
પરતું તેમાં રહેલી સ્માઈલ
અસલી હતી !!
apani juni
tasviro bhale sari na hoy,
paratu tema raheli smail
asali hati !!
Life Quotes Gujarati
4 years ago
જે માણસનો પોતાનામાં આત્મ વિશ્વાસ
જે માણસનો પોતાનામાં
આત્મ વિશ્વાસ હોય છે,
તે બીજાનો વિશ્વાસ
મેળવે છે !!
je manasano potanama
atm vishvas hoy chhe,
te bijano vishvas
melave chhe !!
Life Quotes Gujarati
4 years ago
તમારે Successful થવું હોય, તો
તમારે
Successful થવું હોય,
તો Girlfriend પર નહીં
Goal પર ધ્યાન આપો !!
tamare
successful thavu hoy,
to girlfriend par nahi
goal par dhyan apo !!
Life Quotes Gujarati
4 years ago
મજબૂરી મોડી રાત સુધી જગાડે
મજબૂરી મોડી
રાત સુધી જગાડે છે,
જવાબદારી સવારે
વહેલા ઉઠાડે છે !!
majaburi modi
rat sudhi jagade chhe,
javabadari savare
vahela uthade chhe !!
Life Quotes Gujarati
4 years ago
