ઘણા સોદાઓ થાય છે અહીં,
ઘણા
સોદાઓ થાય છે અહીં,
પણ સુખ વેચનાર અને
દુઃખ ખરીદનાર કોઈ
નથી મળતું !!
ghana
sodao thay chhe ahi,
pan sukh vechanar ane
dukh kharidanar koi
nathi malatu !!
Life Quotes Gujarati
3 years ago
રડવું એ ખોટું નથી સાહેબ,
રડવું એ
ખોટું નથી સાહેબ,
પણ ખોટા વ્યક્તિ માટે
રડવું એ ખોટું છે !!
radavu e
khotu nathi saheb,
pan khota vyakti mate
radavu e khotu chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ વ્યક્તિના તમારા જીવનમાં પ્રવેશવાના
કોઈ વ્યક્તિના તમારા
જીવનમાં પ્રવેશવાના
માત્ર બે કારણ હોય છે,
એ સાથ આપશે અથવા
સબક !!
koi vyaktin tamara
jivanama praveshavana
matr be karan hoy chhe,
e sath apashe athava
sabak !!
Life Quotes Gujarati
3 years ago
વહેણ બદલતી નદી અને વર્તન
વહેણ બદલતી
નદી અને વર્તન
બદલતી વ્યક્તિ
હંમેશા વિપત્તિ
લાવે છે !!
vahen badalati
nadi ane vartan
badalati vyakti
hammesha vipatti
lave chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી છે વાલા માણો તો
જિંદગી છે વાલા માણો
તો મોજ છે બાકી ઉપાધિ તો રોજ છે,
એટલે જ મોજ કરો ને વાલા બળતરા
તો આખી દુનિયા કરે જ છે !!
jindagi chhe vala mano
to moj chhe baki upadhi to roj chhe,
etale j moj karo ne vala balatara
to akhi duniya kare j chhe !!
Life Quotes Gujarati
3 years ago
બધાની એક ખાસ કહાની હોય
બધાની એક
ખાસ કહાની હોય છે,
કોઈની પુરી તો કોઈની
અધુરી !!
badhani ek
khas kahani hoy chhe,
koini puri to koini
adhuri !!
Life Quotes Gujarati
3 years ago
જે વિશ્વાસઘાત કરી ગયું એની
જે વિશ્વાસઘાત કરી ગયું
એની યાદમાં રોજ મરવું એના કરતા,
જે સાથે છે એની સાથે ખુશીથી જિંદગી
જીવવી વધુ સારી છે !!
je vishvasaghat kari gayu
eni yadama roj maravu ena karata,
je sathe chhe eni sathe khushithi jindagi
jivavi vadhu sari chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ છોકરીને ત્યારે જ GF
કોઈ છોકરીને
ત્યારે જ GF બનાવો,
જયારે એને WIFE
બનાવવાની હિંમત હોય !!
koi chhokarine
tyare j gf banavo,
jayare ene wife
banavavani himmat hoy !!
Life Quotes Gujarati
3 years ago
છોકરીઓ સામે દરેક વાત વિચારીને
છોકરીઓ સામે
દરેક વાત વિચારીને કરવી,
કેમ કે એ બધું હંમેશા યાદ
રાખતી હોય છે !!
chhokario same
darek vat vicharine karavi,
kem ke e badhu hammesha yad
rakhati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈપણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો,
કોઈપણ વ્યક્તિનું
અપમાન વિચારીને કરજો,
કારણ કે આ એવું ઉધાર છે
જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે
ચૂકવવાનું વિચારે છે !!
koipan vyaktinu
apaman vicharine karajo,
karan ke evu udhar chhe
je darek vyakti vyaj sathe
cukavavanu vichare chhe !!
Life Quotes Gujarati
3 years ago
