Shala Rojmel
પરિવાર નામનો ભલે કોઈ વાર

પરિવાર નામનો
ભલે કોઈ વાર નથી,
પણ તેના વિના શક્ય
એકેય તહેવાર નથી !!

parivar namano
bhale koi var nathi,
pan ten vina shaky
ekey tahevar nathi !!

Life Quotes Gujarati

3 years ago

જોજો ક્યાંક મોડું ના થઇ

જોજો ક્યાંક
મોડું ના થઇ જાય,
કેમ કે કાચબો તો માત્ર
વાર્તામાં જ જીતે !!

jojo kyank
modu na thai jay,
kem ke kachabo to matr
vartama j jite !!

Life Quotes Gujarati

3 years ago

છેક દરવાજા સુધી આવીને પૂછી

છેક દરવાજા સુધી
આવીને પૂછી ગઈ કિસ્મત,
જિંદગીથી હારી ગયા કે,
ફાવી ગઈ આ રમત ??

chek daravaj sudhi
avine puchi gai kismat,
jindagithi hari gay ke,
favi gai aa ramat??

Life Quotes Gujarati

3 years ago

જયારે હજારો ભૂલો પછી પણ

જયારે હજારો ભૂલો પછી
પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો,
તો બીજાની એક ભૂલ માટે બીજા
જોડે નફરત કેમ ??

jayare hajaro bhulo pachi
pan tame tamari jatane prem karo chho,
to bijani ek bhul mate bija
jode nafarat kem??

Life Quotes Gujarati

3 years ago

લોકો પરિશ્રમનું નહીં, પણ પરિણામનું

લોકો પરિશ્રમનું નહીં,
પણ પરિણામનું સન્માન
કરે છે !!

loko parisramanu nahi,
pan parinamanu sanman
kare chhe !!

Life Quotes Gujarati

3 years ago

માણસ ગમે તેટલો સમજદાર હોય,

માણસ ગમે
તેટલો સમજદાર હોય,
પણ જો તમારી લાગણી
જ ના સમજે તો એવી
સમજદારીનો કોઈ
મતલબ નથી !!

manas game
tetalo samajadar hoy,
pan jo tamari lagani
j na samaje to evi
samajadarino koi
matalab nathi !!

Life Quotes Gujarati

3 years ago

કોઈ માણસ માટે એટલું પણ

કોઈ માણસ માટે
એટલું પણ રોવું ના જોઈએ,
કે તમે પોતાને ખુશ રાખવાનું
ભૂલી જાઓ !!

koi manas mate
etalu pan rovu na joie,
ke tame potane khush rakhavanu
bhuli jao !!

Life Quotes Gujarati

3 years ago

બે હાથ અને ત્રીજું મસ્તક

બે હાથ અને
ત્રીજું મસ્તક ના નમે
ત્યાં સુધી ભગવાન શું કરે,
માંગો એમની પાસે કંઇક એવું કે
એ તથાસ્તુ કહેવા મજબુર બને !!

be hath ane
triju mastak na name
tya sudhi bhagavan shun kare,
mango emani pase kaik evu ke
e tathastu kaheva majabur bane !!

Life Quotes Gujarati

3 years ago

ગમતા લોકોને મેસેજ કરવા માટે,

ગમતા
લોકોને મેસેજ કરવા માટે,
નેટની નહીં પણ હેતની
જરૂર હોય છે !!

gamata
lokone mesej karava mate,
netani nahi pan hetani
jarur hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

નથી જેલ કે નથી ઝેર

નથી જેલ
કે નથી ઝેર જિંદગી,
જીવતા આવડે તો
લહેર છે જિંદગી !!

nathi jel
ke nathi jher jindagi,
jivata avade to
laher chhe jindagi !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.