કોઈકનું દિલ તોડતા પહેલા એ
કોઈકનું દિલ તોડતા
પહેલા એ ચકાસી લેજો,
એ દિલમાં તમે તો
નથી રહેતા ને !!
koikanu dil todata
pahela e chakasi lejo,
e dilama tame to
nathi raheta ne !!
Life Quotes Gujarati
3 years ago
જે વ્યક્તિ પાસે નમવા માટેની
જે વ્યક્તિ પાસે
નમવા માટેની સભ્યતા હોય છે,
તેની પાસે નમાડવાની
તાકાત પણ હોય છે.
je vyakti pase
namava mateni sabhyata hoy chhe,
teni pase namadavani
takat pan hoy chhe.
Life Quotes Gujarati
3 years ago
આ જમાનામાં માણસને માણસ નહીં,
આ જમાનામાં
માણસને માણસ નહીં,
પરંતુ એનું અભિમાન
નડે છે !!
a jamanama
manasane manas nahi,
parantu enu abhiman
nade chhe !!
Life Quotes Gujarati
3 years ago
પપ્પાને ગળે મળવું એ, છોકરાની
પપ્પાને
ગળે મળવું એ,
છોકરાની લાઈફનું
સૌથી અઘરું કામ
હોય છે !!
pappane
gale malavu e,
chhokarani laifanu
sauthi agharu kam
hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કહ્યા વગર જતા રહેવા કરતા,
કહ્યા વગર
જતા રહેવા કરતા,
લડાઈ ઝઘડા કરીને
સાથે રહેવું વધારે સારું !!
kahya vagar
jata raheva karata,
ladai zaghada karine
sathe rahevu vadhare saru !!
Life Quotes Gujarati
3 years ago
લાગણીઓ ક્યાંય નથી દેખાતી, બસ
લાગણીઓ
ક્યાંય નથી દેખાતી,
બસ મતલબ હોય ત્યાં
નથી દેખાતી !!
laganio
kyany nathi dekhati,
bas matalab hoy tya
nathi dekhati !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીથી હારીને Suicide કરવાનું વિચારવાથી
જિંદગીથી
હારીને Suicide કરવાનું
વિચારવાથી બેહતર છે,
નવા છેડેથી જિંદગી
શરુ કરવી !!
jindagithi
harine suichide karavanu
vicharavathi behatar chhe,
nava chhedethi jindagi
sharu karavi !!
Life Quotes Gujarati
3 years ago
જરૂરીયાત મુજબ જિંદગી જીવો સાહેબ,
જરૂરીયાત
મુજબ જિંદગી જીવો સાહેબ,
આશાઓ તો રાજાઓની પણ
ક્યાં પૂરી થાય છે !!
jaruriyat
mujab jindagi jivo saheb,
ashao to rajaoni pan
kya puri thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં દરેક તોફાનો તમારું નુકશાન
જીવનમાં દરેક
તોફાનો તમારું નુકશાન
કરવા નથી આવતા સાહેબ,
અમુક તોફાનો તમારો રસ્તો
સાફ કરવા માટે પણ
આવતા હોય છે !!
jivanama darek
tofano tamaru nukashan
karava nathi avata saheb,
amuk tofano tamaro rasto
saf karava mate pan
avata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
વધારે દુર જોવાની ઈચ્છામાં, ઘણું
વધારે દુર
જોવાની ઈચ્છામાં,
ઘણું બધું નજીકથી જતું
રહેતું હોય છે !!
vadhare dur
jovani icchama,
ghanu badhu najikathi jatu
rahetu hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
