હંમેશા એક વાત યાદ રાખજો,
હંમેશા એક
વાત યાદ રાખજો,
ભૂતકાળમાં આંટો મરાય
રહેવાય નહીં !!
hammesha ek
vat yad rakhajo,
bhutakalama anto maray
rahevay nahi !!
Life Quotes Gujarati
4 years ago
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ
જીંદગીમાં ઉમ્મીદ
તો નહીં જ છોડવાની દોસ્ત,
કેમ કે કમજોર આપણો સમય
હોય છે આપણે નહીં !!
jindagima ummid
to nahi j chhodavani dost,
kem ke kamajor apano samay
hoy chhe apane nahi !!
Life Quotes Gujarati
4 years ago
સપના ભલે સુકાં હોય... પાણી
સપના
ભલે સુકાં હોય...
પાણી તો રોજ તાજું
જ છાંટવું !!
sapana
bhale suka hoy...
pani to roj taju
j chantavu !!
Life Quotes Gujarati
4 years ago
વર્ષોથી કહેવાય છે કે ઘર
વર્ષોથી કહેવાય
છે કે ઘર એક મંદિર છે,
આજે તમે એ જ મંદિરમાં
સુરક્ષિત છો !!
varshothi kahevay
chhe ke ghar ek mandir chhe,
aje tame e j mandirama
surakshit chho !!
Life Quotes Gujarati
4 years ago
પહેલી પસંદ છો તો એ
પહેલી પસંદ
છો તો એ રીતે રહો,
પછી બહુ તકલીફ થશે જો
અથવામાં આવશો !!
paheli pasand
chho to e rite raho,
pachi bahu takalif thashe jo
athavama avasho !!
Life Quotes Gujarati
4 years ago
ચાલ જિંદગી એક નવી શરૂઆત
ચાલ જિંદગી એક
નવી શરૂઆત કરીએ,
જે ઉમ્મીદ બીજા પાસે હતી
એ ખુદથી કરીએ !!
chal jindagi ek
navi sharuat karie,
je ummid bija pase hati
e khudathi karie !!
Life Quotes Gujarati
4 years ago
ધીરજ રાખો મિત્રો, ખરાબ સમય
ધીરજ રાખો મિત્રો,
ખરાબ સમય છે
વીતી જશે !!
dhiraj rakho mitro,
kharab samay chhe
viti jashe !!
Life Quotes Gujarati
4 years ago
જયારે તમારો સમય ખરાબ હોય
જયારે તમારો
સમય ખરાબ હોય છે,
ત્યારે લોકો તમારો હાથ નહીં
ભુલો પકડતા હોય છે !!
jayare tamaro
samay kharab hoy chhe,
tyare loko tamaro hath nahi
bhulo pakadata hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
જગત જયારે ઝેર જેવું લાગે
જગત જયારે ઝેર
જેવું લાગે છે ને સાહેબ,
ત્યારે એક આધાર અમૃત
જેવો લાગે છે !!
jagat jayare jher
jevu lage chhe ne saheb,
tyare ek aadhar amrut
jevo lage chhe !!
Life Quotes Gujarati
4 years ago
લોકોને જે જોઈએ છે એ
લોકોને જે
જોઈએ છે એ મળતું નથી,
અને જે મળે છે એમાં એ
ખુશ નથી !!
lokone je
joie chhe e malatu nathi,
ane je male chhe ema e
khush nathi !!
Life Quotes Gujarati
4 years ago
