સમજણ ઉંમરથી નથી આવતી સાહેબ,
સમજણ ઉંમરથી
નથી આવતી સાહેબ,
એ તો અનુભવની દેન છે !!
samajan ummarathi
nathi avati saheb,
e to anubhavani den chhe !!
Life Quotes Gujarati
3 years ago
કેટલી અજીબ દુનિયા છે સાહેબ,
કેટલી અજીબ
દુનિયા છે સાહેબ,
દેખાય છે ભીડ પણ ચાલે છે
બધા એકલા !!
ketali ajib
duniya chhe saheb,
dekhay chhe bhid pan chale chhe
badh ekala !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયાને ખુશકરીને શું કરશો, જ્યારે
દુનિયાને
ખુશકરીને શું કરશો,
જ્યારે તમે પોતે જ
ઉદાસ હોય !!
duniyane
khushakarine shun karasho,
jyare tame pote j
udas hoy !!
Life Quotes Gujarati
3 years ago
ફક્ત એ જ આળસુ નથી
ફક્ત એ જ આળસુ
નથી જે કંઈ જ નથી કરતો,
આળસુ એ પણ છે જે વધુ સારું કામ
કરી શકે પણ કરતો નથી !!
phakt e j alasu
nathi je kai j nathi karato,
alasu e pan chhe je vadhu saru kam
kari shake pan karato nathi !!
Life Quotes Gujarati
3 years ago
હંમેશા એક વાત યાદ રાખજો,
હંમેશા એક
વાત યાદ રાખજો,
ભૂતકાળમાં આંટો મરાય
રહેવાય નહીં !!
hammesha ek
vat yad rakhajo,
bhutakalama anto maray
rahevay nahi !!
Life Quotes Gujarati
3 years ago
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ
જીંદગીમાં ઉમ્મીદ
તો નહીં જ છોડવાની દોસ્ત,
કેમ કે કમજોર આપણો સમય
હોય છે આપણે નહીં !!
jindagima ummid
to nahi j chhodavani dost,
kem ke kamajor apano samay
hoy chhe apane nahi !!
Life Quotes Gujarati
3 years ago
સપના ભલે સુકાં હોય... પાણી
સપના
ભલે સુકાં હોય...
પાણી તો રોજ તાજું
જ છાંટવું !!
sapana
bhale suka hoy...
pani to roj taju
j chantavu !!
Life Quotes Gujarati
3 years ago
વર્ષોથી કહેવાય છે કે ઘર
વર્ષોથી કહેવાય
છે કે ઘર એક મંદિર છે,
આજે તમે એ જ મંદિરમાં
સુરક્ષિત છો !!
varshothi kahevay
chhe ke ghar ek mandir chhe,
aje tame e j mandirama
surakshit chho !!
Life Quotes Gujarati
3 years ago
પહેલી પસંદ છો તો એ
પહેલી પસંદ
છો તો એ રીતે રહો,
પછી બહુ તકલીફ થશે જો
અથવામાં આવશો !!
paheli pasand
chho to e rite raho,
pachi bahu takalif thashe jo
athavama avasho !!
Life Quotes Gujarati
3 years ago
ચાલ જિંદગી એક નવી શરૂઆત
ચાલ જિંદગી એક
નવી શરૂઆત કરીએ,
જે ઉમ્મીદ બીજા પાસે હતી
એ ખુદથી કરીએ !!
chal jindagi ek
navi sharuat karie,
je ummid bija pase hati
e khudathi karie !!
Life Quotes Gujarati
3 years ago
