વધારે પડતી કોઈની Care કરવી
વધારે પડતી
કોઈની Care કરવી એ,
આપણને મૂરખા સાબિત
કરે છે !!
vadhare padati
koini chre karavi e,
apanane murakha sabit
kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
Image ની ચિંતા ના કરો
Image ની ચિંતા
ના કરો અને તમે જેવો છો
એવા જ રહો, આપણે માણસ છીએ
ઈચ્છાધારી નાગ નહીં !!
image ni chinta
na karo ane tame jevo chho
eva j raho, apane manas chie
icchadhari nag nahi !!
Life Quotes Gujarati
3 years ago
કિંમત બંનેની ચૂકવવી પડે છે,
કિંમત
બંનેની ચૂકવવી પડે છે,
બોલવાની અને ચુપ
રહેવાની પણ !!
kimmat
banneni cukavavi pade chhe,
bolavani ane chhup
rahevani pan !!
Life Quotes Gujarati
3 years ago
પેટ ખાલી હોય એને પુછજો
પેટ ખાલી હોય
એને પુછજો સાહેબ,
રોટલો જ એનો ભગવાન
હોય છે !!
pet khali hoy
ene puchajo saheb,
rotalo j eno bhagavan
hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ગમતી છોકરી અને ગમતી નોકરી,
ગમતી છોકરી
અને ગમતી નોકરી,
બહુ ઓછા લોકોના
નસીબમાં હોય છે !!
gamati chhokari
ane gamati nokari,
bahu ocha lokona
nasibama hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
પરિવાર અને પેટની ભૂખ માણસને
પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
નહીતર સ્વાભિમાન તો સુદામાનું
પણ ક્યાં ઓછું હતું !!
parivar ane petani
bhukh manasane jhukave chhe,
nahitar svabhiman to sudamanu
pan kya ochhu hatu !!
Life Quotes Gujarati
3 years ago
પોતે ખરેખર જેટલા સારા હોય,
પોતે ખરેખર
જેટલા સારા હોય,
એટલા દેખાવાની હિંમત બહુ
ઓછા લોકોમાં હોય છે !!
pote kharekhar
jetala sara hoy,
etala dekhavani himmat bahu
ocha lokoma hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
બેશક સારી વ્યક્તિ બનો, પણ
બેશક
સારી વ્યક્તિ બનો,
પણ એ સાબિત કરવામાં
સમય ના બગાડો !!
beshak
sari vyakti bano,
pan e sabit karavama
samay na bagado !!
Life Quotes Gujarati
3 years ago
અમુક વ્યક્તિ સાથે ફક્ત સમય
અમુક વ્યક્તિ સાથે ફક્ત
સમય વિતાવવાથી પણ,
બધું સારું થઈ જાય છે !!
amuk vyakti sathe fakt
samay vitavavathi pan,
badhu saru thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મહામહેનતે જયારે તમે સફળ થશો,
મહામહેનતે
જયારે તમે સફળ થશો,
ત્યારે લોકો તમારી સફળતાને
કિસ્મત કહેશે !!
mahamahenate
jayare tame safal thasho,
tyare loko tamari safalatane
kismat kaheshe !!
Life Quotes Gujarati
3 years ago
