મોટી "હસ્તી" મળે એના કરતા
મોટી "હસ્તી" મળે એના
કરતા "હસતી" વ્યક્તિ મળે તો,
સમજવું કે દિવસ સુધરી
ગયો છે !!
moti "hasti" male ena
karata "hasati" vyakti male to,
samajavu ke divas sudhari
gayo chhe !!
Life Quotes Gujarati
3 years ago
વ્યક્તિમાં બદલાવ બે કારણોસર આવે
વ્યક્તિમાં બદલાવ
બે કારણોસર આવે છે,
કોઈ ખાસ એની જિંદગીમાં
આવે અથવા કોઈ ખાસ એની
જિંદગીમાંથી જતું રહે !!
vyaktima badalav
be karanosar ave chhe,
koi khas eni jindagima
ave athava koi khas eni
jindagimanthi jatu rahe !!
Life Quotes Gujarati
3 years ago
જયારે માણસની વાત કરવાની રીત
જયારે માણસની વાત
કરવાની રીત બદલાઈ જાય,
ત્યારે સમજી લેવું કે એ માણસને
તમારામાં જરાય રસ નથી !!
jayare manasani vat
karavani rit badalai jay,
tyare samaji levu ke e manasane
tamarama jaray ras nathi !!
Life Quotes Gujarati
3 years ago
વિશ્વાસ તો બધાને ખોટા પર
વિશ્વાસ તો બધાને
ખોટા પર જ હોય છે,
સાચાને તો હંમેશા સાબિત
કરવું પડે છે !!
vishvas to badhane
khota par j hoy chhe,
sachane to hammesha sabit
karavu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
થાક ભરેલા શરીરની ઊંઘ, અને
થાક ભરેલા શરીરની ઊંઘ,
અને ઉઘાડી આંખોના સપના
ખરેખર જોરદાર હોય છે !!
thak bharela sharirani ungh,
ane ughadi ankhona sapana
kharekhar joradar hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ સામે આંગળી ચીંધતા પહેલા
કોઈ સામે આંગળી
ચીંધતા પહેલા એ વિચારજો,
કે બાકીની ત્રણ આંગળીઓ
તમારી તરફ ચીંધાય છે !!
koi same angali
chindhata pahela e vicharajo,
ke bakini tran angalio
tamari taraf chindhay chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં
કોઈને
ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણા
જ વપરાય છે !!
koine
kharab chitarava nahi,
em kalar to apana
j vaparay chhe !!
Life Quotes Gujarati
3 years ago
દિલમાં એ જ વસે જેનું
દિલમાં એ જ વસે
જેનું મન સાફ હોય સાહેબ,
કારણ કે સોયમાં એ દોરો જ
પ્રવેશી શકે જેમાં કોઈ
ગાંઠ ના હોય !!
dilama e j vase
jenu man saf hoy saheb,
karan ke soyama e doro j
praveshi shake jema koi
ganth na hoy !!
Life Quotes Gujarati
3 years ago
નસીબદાર એટલે, મોડે સુધી ચેટ
નસીબદાર એટલે,
મોડે સુધી ચેટ કરી શકાય,
એવી ખાસ વ્યક્તિ હોવી !!
nasibadar etale,
mode sudhi chet kari shakay,
evi khas vyakti hovi !!
Life Quotes Gujarati
3 years ago
થોડા દિવસ દુર રહેવું જરૂરી
થોડા દિવસ
દુર રહેવું જરૂરી છે,
લાઈફટાઈમ સાથે
રહેવા માટે !!
thoda divas
dur rahevu jaruri chhe,
laifataim sathe
raheva mate !!
Life Quotes Gujarati
3 years ago
