Shala Rojmel
ઠોકર એ માટે નથી લાગતી

ઠોકર એ માટે નથી
લાગતી કે તમે પડી જાઓ,
ઠોકર તો એટલા માટે લાગે છે
કે તમે સમજી જાઓ !!

thokar e mate nathi
lagati ke tame padi jao,
thokar to etala mate lage chhe
ke tame samaji jao !!

Life Quotes Gujarati

4 years ago

દુઃખ આપવાની ભલે ને હોય

દુઃખ આપવાની ભલે
ને હોય બધામાં હોંશિયારી,
પણ ખુશ રહેવાની ખુદમાં
હોવી જોઈએ તૈયારી !!

dukh apavani bhale
ne hoy badhama honshiyari,
pan khush rahevani khudama
hovi joie taiyari !!

Life Quotes Gujarati

4 years ago

આગળ બે રીતે અવાય, કોઈનું

આગળ બે રીતે અવાય,
કોઈનું કરીને અને કોઈના
માટે કરીને !!

agal be rite avay,
koinu karine ane koina
mate karine !!

Life Quotes Gujarati

4 years ago

હસતા ચહેરા હંમેશા નિર્દોષ નથી

હસતા ચહેરા
હંમેશા નિર્દોષ નથી હોતા,
મગજમાં કાવતરું ચાલતું હોય ત્યારે
પણ ઘણા હસતા દેખાય છે !!

hasata chahera
hammesha nirdosh nathi hota,
magajama kavataru chalatu hoy tyare
pan ghana hasata dekhay chhe !!

Life Quotes Gujarati

4 years ago

જેનો સ્વભાવ સારો હોય ને

જેનો સ્વભાવ
સારો હોય ને સાહેબ,
એને પ્રભાવ પાડવાની
કોઈ જરૂર નથી !!

jeno svabhav
saro hoy ne saheb,
ene prabhav padavani
koi jarur nathi !!

Life Quotes Gujarati

4 years ago

કોઈ નવું મળતા જ તમને

કોઈ નવું મળતા
જ તમને ભૂલી જાય,
એ લોકો ખરેખર તમારા
હોતા જ નથી !!

koi navu malata
j tamane bhuli jay,
e loko kharekhar tamara
hota j nathi !!

Life Quotes Gujarati

4 years ago

લાગણીઓનું રોકાણ ખોટી જગ્યાએ કરશો,

લાગણીઓનું રોકાણ
ખોટી જગ્યાએ કરશો,
તો આવકમાં તકલીફ સિવાય
બીજું કશું નહીં મળે !!

laganionu rokan
khoti jagyae karasho,
to avakama takalif sivay
biju kashun nahi male !!

Life Quotes Gujarati

4 years ago

આજકાલ Late Reply ના લીધે

આજકાલ Late Reply
ના લીધે સંબંધો તૂટી જાય છે,
એમનો વિશ્વાસ કેટલો મજબુત હશે
જે ચિઠ્ઠીઓ લખતા હતા !!

ajakal late reply
na lidhe sambandho tuti jay chhe,
emano vishvas ketalo majabut hashe
je chiththio lakhata hata !!

Life Quotes Gujarati

4 years ago

માણસને બદલાવું જ પડે છે,

માણસને
બદલાવું જ પડે છે,
સમય અને જમાના પ્રમાણે !!

manasane
badalavu j pade chhe,
samay ane jamana pramane !!

Life Quotes Gujarati

4 years ago

જિંદગીમાં અમુક હસીન ભ્રમ થવા

જિંદગીમાં અમુક હસીન
ભ્રમ થવા પણ જરૂરી છે,
હકીકત ક્યાં હંમેશા
ખુબસુરત હોય છે !!

jindagima amuk hasin
bhram thava pan jaruri chhe,
hakikat kya hammesha
khubasurat hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Life Quotes Gujarati

We have 2929 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.