તમારાથી થઇ શકે તો કોઈની
તમારાથી થઇ શકે
તો કોઈની ગરીબી દુર કરવી
પણ ક્યારેય કોઈની ગરીબી કે
લાચારી પર હસવું નહીં !!
tamarathi thai shake
to koini garibi dur karavi
pan kyarey koini garibi ke
lachari par hasavu nahi !!
Life Quotes Gujarati
2 years ago
તમે કઈ રીતે ઉપયોગ કરો
તમે કઈ રીતે
ઉપયોગ કરો છો એ
અગત્યની વાત છે સાહેબ,
કેમ કે જે પગથિયાં ઉપર લઇ જાય
એ નીચે પણ લાવે છે !!
tame kai rite
upayog karo chho e
agatyani vat chhe saheb,
kem ke je pagathiy upar lai jay
e niche pan lave chhe !!
Life Quotes Gujarati
2 years ago
બાપનો નિર્ણય ક્યારેક ખોટો હોઈ
બાપનો નિર્ણય
ક્યારેક ખોટો હોઈ શકે
પણ એની નિયત ક્યારેય
ખોટી નથી હોતી !!
bapano nirnay
kyarek khoto hoi shake
pan eni niyat kyarey
khoti nathi hoti !!
Life Quotes Gujarati
2 years ago
પૈસાથી ખુશીઓ ખરીદી ના શકાય
પૈસાથી ખુશીઓ
ખરીદી ના શકાય એવું
ક્યારેય ના વિચારવું !!
paisathi khushio
kharidi na shakay evu
kyarey na vicharavu !!
Life Quotes Gujarati
2 years ago
ભણતા ત્યારે નોટ બનાવવાનું ટેન્શન
ભણતા ત્યારે નોટ
બનાવવાનું ટેન્શન રહેતું,
અને હવે મોટા થયા તો નોટ
કમાવાનું ટેન્શન રહે છે !!
bhanata tyare note
banavavanu tension rahetu,
ane have mota thaya to note
kamavanu tension rahe chhe !!
Life Quotes Gujarati
2 years ago
રંગ બદલતા કપડા અને રંગ
રંગ બદલતા કપડા
અને રંગ બદલતા લોકો,
દિલથી ઉતરી જ જાય છે !!
rang badalata kapada
ane rang badalata loko,
dilathi utari j jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
ઓછામાં ઓછા એટલા અમીર તો
ઓછામાં ઓછા
એટલા અમીર તો થઇ જાવ
કે મૂડ ખરાબ થાય ત્યારે એકાદું
અઠવાડિયું ફરવા જઈ શકો !!
ochhama ochhu
etala amir to thai jav
ke mood kharab thay tyare ekadu
athavadiyu farava jai shako !!
Life Quotes Gujarati
2 years ago
ખુદને સમય આપવો બહુ જરૂરી
ખુદને સમય
આપવો બહુ જરૂરી છે,
બાકી બીજાને તો જિંદગી આપી
દઈએ તો પણ ઓછી જ પડશે !!
khudane samay
aapavo bahu jaruri chhe,
baki bijane to jindagi api
daie to pan ochhi j padashe !!
Life Quotes Gujarati
2 years ago
જરૂરિયાત ખાલી એટલી જ છે
જરૂરિયાત
ખાલી એટલી જ છે
કે કોઈ યાદ કરે તો કોઈ
જરૂરિયાત વગર !!
jaruriyat
khali etali j chhe
ke koi yaad kare to koi
jaruriyat vagar !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી મને રોજ શીખવે છે
જિંદગી મને રોજ
શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા ભલે તેર તુટશે
બસ તું સીવતા શીખ !!
jindagi mane roj
shikhave chhe ke jivata shikh,
ek sandhata bhale ter tutashe
bas tu sivata shikh !!
Life Quotes Gujarati
2 years ago