કાશ એવો પણ વરસાદ આવે,
કાશ એવો
પણ વરસાદ આવે,
લોકોના ચહેરા ઉપરનો નકાબ
ઉતરી જાય અને સાચો
રંગ દેખાઈ આવે !!
kash evo
pan varasad ave,
lokona chahera uparano nakab
utari jay ane sacho
rang dekhai ave !!
Life Quotes Gujarati
4 years ago
જયારે કોઈને તમારા પર ભરોસો
જયારે કોઈને
તમારા પર ભરોસો ના હોય,
ત્યારે જ તમારી ખુદની
સાથે દોસ્તી થાય !!
jayare koine
tamara par bharoso na hoy,
tyare j tamari khudani
sathe dosti thay !!
Life Quotes Gujarati
4 years ago
કોઈને તમારા દિલની નથી પડી
કોઈને તમારા
દિલની નથી પડી સાહેબ,
બધા રૂપ અને પૈસા
જોઇને વાત કરે છે !!
koine tamara
dil ni nathi padi saheb,
badha rup ane paisa
joine vat kare chhe !!
Life Quotes Gujarati
4 years ago
આનંદ એક એવી ચીજ છે
આનંદ એક એવી ચીજ છે
જે તમારી પાસે હોવા કરતા,
તમે બીજાને આપો એમાં
વધારે આનંદ આવે છે !!
aanand ek evi chij chhe
je tamari pase hova karata,
tame bijane apo ema
vadhare aanand ave chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારા નસીબમાં જે લખાયેલું છે
મારા નસીબમાં જે
લખાયેલું છે એ તો મને મળવાનું જ છે,
પણ જે નથી એ મળી જાય તો માનું
કે દુનિયામાં ભગવાન છે !!
mar nasibama je
lakhayelu chhe e to mane malavanu j chhe,
pan je nathi e mali jay to manu
ke duniyama bhagavan chhe !!
Life Quotes Gujarati
4 years ago
જે છોકરી પોતાના શરીરને હાથ
જે છોકરી
પોતાના શરીરને
હાથ નથી લગાવવા દેતી,
લોકો એને આજકાલ
બેવફા કહે છે !!
je chhokari
potana sharirane
hath nathi lagavava deti,
loko ene ajakal
bevafa kahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
સાચો મર્દ એને જ કહેવાય,
સાચો મર્દ એને જ કહેવાય,
જે સ્ત્રીની ઈજ્જત કરી શકે !!
sacho mard ene j kahevay,
je strini ijjat kari shake !!
Life Quotes Gujarati
4 years ago
માણસને ખોટું ત્યારે જ બોલવું
માણસને ખોટું
ત્યારે જ બોલવું પડે છે,
જ્યારે લોકો સાચું સમજવા
તૈયાર નથી હોતા.
manasane khotu
tyare j bolavu pade chhe,
jyare loko sachhu samajava
taiyar nathi hota.
Life Quotes Gujarati
4 years ago
લોકો ભગવાનથી પણ નથી ડરતા,
લોકો ભગવાનથી પણ નથી ડરતા,
અને તમે લોકોથી ડરો છો !!
loko bhagavanathi pan nathi darata,
ane tame lokothi daro chho !!
Life Quotes Gujarati
4 years ago
અમુક લોકોમાં ગજબનું ટેલેન્ટ હોય,
અમુક લોકોમાં
ગજબનું ટેલેન્ટ હોય,
અંદરથી ભલે ખુબ જ ઉદાસ
હોય પણ બહારથી ચહેરો
હસતો જ રાખે !!
amuk lokoma
gajabanu telent hoy,
andarathi bhale khub j udas
hoy pan baharathi chahero
hasato j rakhe !!
Life Quotes Gujarati
4 years ago
