એક્સેપ્ટ કરતા શીખી જાઓ સાહેબ,
એક્સેપ્ટ કરતા
શીખી જાઓ સાહેબ,
જિંદગી તમને રિસ્પેક્ટ આપશે !!
except karata
shikhi jao saheb,
jindagi tamane respect aapashe !!
Life Quotes Gujarati
4 years ago
તમારે પ્રેમ જોઈએ છે તો
તમારે પ્રેમ જોઈએ છે
તો પહેલા પૈસાદાર બનો,
પછી જુઓ લાઈન લાગશે
તમને પ્રેમ કરવાવાળાની !!
tamare prem joie chhe
to pahela paisadar bano,
pachi juo line lagashe
tamane prem karavavalani !!
Life Quotes Gujarati
4 years ago
====== :- કડવું સત્ય -:
====== :- કડવું સત્ય -: ======
લાગણીઓ જ્યારે
ઓછી થતી જાય છે,
ત્યારે જવાબ ટૂંકા થઈને
ઘટતા જાય છે !!
======= શુભ રાત્રી =========
======:- kadavu saty -: ======
laganio jyare
ochi thati jay chhe,
tyare javab tunka thaine
ghatata jay chhe !!
======= shubh ratri =========
Life Quotes Gujarati
4 years ago
ક્યારેક તો ભૂલા પડેલા રસ્તે
ક્યારેક તો ભૂલા
પડેલા રસ્તે પાછા ફરો,
તમારા વગર અહી ઘણા પંખીના
માળા ચિત્રાય ગયા છે !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
kyarek to bhula
padela raste pachha faro,
tamara vagar ahi ghana pankhina
mala chitray gaya chhe !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Life Quotes Gujarati
4 years ago
ઓળખાણથી મળેલું કામ થોડા સમય
ઓળખાણથી મળેલું
કામ થોડા સમય માટે રહે છે,
પરંતુ કામથી મળેલી ઓળખાણ
આજીવન રહે છે !!
olakhanathi malelu
kam thoda samay mate rahe chhe,
parantu kamathi maleli olakhan
aajivan rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
જ્યાં સુધીમાં આપણે જાણીએ કે
જ્યાં સુધીમાં આપણે
જાણીએ કે આ જિંદગી શું છે,
ત્યાં સુધીમાં તો એ અડધી
વીતી ચુકી હોઈ છે !!
jya sudhima apane
janie ke aa jindagi shu chhe,
tya sudhima to e adadhi
viti chhuki hoi chhe !!
Life Quotes Gujarati
4 years ago
રોટલી કમાવી મોટી વાત નથી
રોટલી કમાવી
મોટી વાત નથી સાહેબ,
પરિવાર સાથે બેસીને ખાવી
એ મોટી વાત છે.
rotali kamavi
moti vat nathi saheb,
parivar sathe besine khavi
e moti vat chhe.
Life Quotes Gujarati
4 years ago
પરિસ્થિતિ તમને સાચવી લે તો
પરિસ્થિતિ તમને
સાચવી લે તો એ કિસ્મત છે,
પણ પરિસ્થિતિને તમે સાચવી લો
તો એ તમારી સમજણ છે !!
paristhiti tamane
sachavi le to e kismat chhe,
pan paristhitine tame sachavi lo
to e tamari samajan chhe !!
Life Quotes Gujarati
4 years ago
બસ પરિવારનો હાથ પકડીને ચાલો,
બસ પરિવારનો
હાથ પકડીને ચાલો,
કોઈના પગ પકડવાની
જરૂર નહીં પડે !!
bas parivarano
hath pakadine chalo,
koina pag pakadavani
jarur nahi pade !!
Life Quotes Gujarati
4 years ago
લોકો સાથે Attach થતા પહેલા
લોકો સાથે Attach
થતા પહેલા વિચારજો,
અહિંયા લાગણી બદલાતા
વાર નથી લાગતી !!
loko sathe attach
thata pahela vicharajo,
ahinya lagani badalata
var nathi lagati !!
Life Quotes Gujarati
4 years ago
