ઘમંડ શરાબ જેવો હોય છે
ઘમંડ શરાબ
જેવો હોય છે સાહેબ,
પોતાની સિવાય બધાને
ખબર હોય છે કે આને
ચઢી ગયો છે !!
ghamand sharab
jevo hoy chhe saheb,
potani sivay badhane
khabar hoy chhe ke ane
chadhi gayo chhe !!
Life Quotes Gujarati
3 years ago
કમર પર હાથ મુકનારા તો
કમર પર હાથ
મુકનારા તો ઘણા મળી જશે,
પણ માથા પર હાથ મુકનાર જો
કોઈ મળી જાય તો એનો સાથ
હંમેશા નીભાવજો !!
kamar par hath
mukanara to ghana mali jashe,
pan matha par hath mukanara jo
koi mali jay to eno sath
hammesha nibhavajo !!
Life Quotes Gujarati
3 years ago
સંસારમાં જીવવું સહેલું નથી, પણ
સંસારમાં
જીવવું સહેલું નથી,
પણ દરવાજો ખોલો તો
એકાદ રસ્તો તો તમને
મજીલ સુધી જરૂર
પહોંચાડશે !!
sansarama
jivavu sahelu nathi,
pan daravajo kholo to
ekad rasto to tamane
majil sudhi jarur
pahonchadashe !!
Life Quotes Gujarati
3 years ago
સમયનું કામ છે પસાર થવું
સમયનું કામ છે
પસાર થવું સાહેબ,
ખરાબ હોય તો રાહ જુઓ ને
સારો હોય તો જલસા કરો !!
samayanu kam chhe
pasar thavu saheb,
kharab hoy to rah juo ne
saro hoy to jalasa karo !!
Life Quotes Gujarati
3 years ago
એક્સેપ્ટ કરતા શીખી જાઓ સાહેબ,
એક્સેપ્ટ કરતા
શીખી જાઓ સાહેબ,
જિંદગી તમને રિસ્પેક્ટ આપશે !!
except karata
shikhi jao saheb,
jindagi tamane respect aapashe !!
Life Quotes Gujarati
3 years ago
તમારે પ્રેમ જોઈએ છે તો
તમારે પ્રેમ જોઈએ છે
તો પહેલા પૈસાદાર બનો,
પછી જુઓ લાઈન લાગશે
તમને પ્રેમ કરવાવાળાની !!
tamare prem joie chhe
to pahela paisadar bano,
pachi juo line lagashe
tamane prem karavavalani !!
Life Quotes Gujarati
3 years ago
====== :- કડવું સત્ય -:
====== :- કડવું સત્ય -: ======
લાગણીઓ જ્યારે
ઓછી થતી જાય છે,
ત્યારે જવાબ ટૂંકા થઈને
ઘટતા જાય છે !!
======= શુભ રાત્રી =========
======:- kadavu saty -: ======
laganio jyare
ochi thati jay chhe,
tyare javab tunka thaine
ghatata jay chhe !!
======= shubh ratri =========
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક તો ભૂલા પડેલા રસ્તે
ક્યારેક તો ભૂલા
પડેલા રસ્તે પાછા ફરો,
તમારા વગર અહી ઘણા પંખીના
માળા ચિત્રાય ગયા છે !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
kyarek to bhula
padela raste pachha faro,
tamara vagar ahi ghana pankhina
mala chitray gaya chhe !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Life Quotes Gujarati
3 years ago
ઓળખાણથી મળેલું કામ થોડા સમય
ઓળખાણથી મળેલું
કામ થોડા સમય માટે રહે છે,
પરંતુ કામથી મળેલી ઓળખાણ
આજીવન રહે છે !!
olakhanathi malelu
kam thoda samay mate rahe chhe,
parantu kamathi maleli olakhan
aajivan rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં સુધીમાં આપણે જાણીએ કે
જ્યાં સુધીમાં આપણે
જાણીએ કે આ જિંદગી શું છે,
ત્યાં સુધીમાં તો એ અડધી
વીતી ચુકી હોઈ છે !!
jya sudhima apane
janie ke aa jindagi shu chhe,
tya sudhima to e adadhi
viti chhuki hoi chhe !!
Life Quotes Gujarati
3 years ago
