Shala Rojmel
ઈર્ષા કરવાનો સીધો મતલબ એ

ઈર્ષા કરવાનો
સીધો મતલબ એ છે,
કે તમે સામેવાળી વ્યક્તિને
તમારા કરતા શ્રેષ્ઠ માની
લીધી છે !!

irsha karavano
sidho matalab e chhe,
ke tame samevali vyaktine
tamara karata sreshth mani
lidhi chhe !!

Life Quotes Gujarati

4 years ago

અમુક વાતો સમજવાથી નહીં, પોતાના

અમુક વાતો
સમજવાથી નહીં,
પોતાના ઉપર આવે ત્યારે
સમજાય છે !!

amuk vato
samajavathi nahi,
potana upar ave tyare
samajay chhe !!

Life Quotes Gujarati

4 years ago

કોઈપણને દિલમાં એટલી જ જગ્યા

કોઈપણને
દિલમાં એટલી જ જગ્યા
આપો જેટલી એ આપે છે,
બાકી તમે રડશો કાં એ
તમને રોવડાવશે !!

koipanane
dil ma etali j jagya
apo jetali e aape chhe,
baki tame radasho ka e
tamane rovadavashe !!

Life Quotes Gujarati

4 years ago

એ મુસ્કાનથી વધુ ખુબસુરત બીજું

એ મુસ્કાનથી વધુ
ખુબસુરત બીજું કંઈ નથી હોતું,
જે આંસુઓ સાથે સંઘર્ષ
કરીને આવે છે !!

e muskan thi vadhu
khubasurat biju kai nathi hotu,
je aansuo sathe sangharsh
karine ave chhe !!

Life Quotes Gujarati

4 years ago

આમ તો દરેક ઘરને સરનામું

આમ તો દરેક
ઘરને સરનામું હોય છે,
પણ ગમતા સરનામે ઘર બની
જાય એ જીવન છે !!

aam to darek
gharane saranamu hoy chhe,
pan gamata saraname ghar bani
jay e jivan chhe !!

Life Quotes Gujarati

4 years ago

નામ કમાવવા માટે જ મહેનત

નામ કમાવવા
માટે જ મહેનત કરવી પડે છે,
બાકી આ દુનિયામાં બદનામી તો
મફત જ મળે છે !!

nam kamavava
mate j mahenat karavi pade chhe,
baki duniyama badanami to
mafat j male chhe !!

Life Quotes Gujarati

4 years ago

કોઈ એમ નહીં જોવે કે

કોઈ એમ નહીં જોવે
કે તમે શું શું કર્યું એના માટે,
બધા બસ એ જ જોશે કે શું
નથી કર્યું એના માટે !!

koi em nahi jove
ke tame shun shun karyu ena mate,
badha bas e j joshe ke shun
nathi karyu ena mate !!

Life Quotes Gujarati

4 years ago

જો પોતાની જાત સાથે જ

જો પોતાની જાત
સાથે જ સ્પર્ધા કરીએ,
તો આપણે છીએ એના કરતા
ઘણા આગળ આવી જઈશું !!

jo potani jat
sathe j spardha karie,
to apane chie ena karata
ghana aagal avi jaishu !!

Life Quotes Gujarati

4 years ago

કોઈને પડતું જોવાની આદત થઇ

કોઈને પડતું જોવાની
આદત થઇ ગઈ છે લોકોને,
નહીંતર લોકો પાણીના ધોધે નહીં
નદી કિનારે વધારે જોવા મળે !!

koine padatu jovani
adat thai gai chhe lokone,
nahintar loko panina dhodhe nahi
nadi kinare vadhare jova male !!

Life Quotes Gujarati

4 years ago

વિરોધમાં કેટલા છે એ મુદ્દો

વિરોધમાં
કેટલા છે એ મુદ્દો નથી,
સાથે કેટલા છે એ
મહત્વનું છે !!

virodhama
ketala chhe e muddo nathi,
sathe ketala chhe e
mahatvanu chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Life Quotes Gujarati

We have 2929 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.