કોઈપણ કામ તમારી જિંદગીથી વધારે
કોઈપણ કામ
તમારી જિંદગીથી
વધારે મહત્વનું નથી મિત્રો,
એટલે પ્લીઝ બહાર
ના નીકળો !!
koipan kam
tamari jindagithi
vadhare mahatvanu nathi mitro,
etale please bahar
na nikalo !!
Life Quotes Gujarati
4 years ago
પોતાની ખુશી કોઈ બીજા વ્યક્તિમાં
પોતાની ખુશી કોઈ
બીજા વ્યક્તિમાં શોધો છો,
તો ક્યારેય ખુશ નહીં
રહી શકો !!
potani khushi koi
bija vyaktima shodho chho,
to kyarey khush nahi
rahi shako !!
Life Quotes Gujarati
4 years ago
હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી
હૃદયમાં
લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ
આપણું નથી થઇ જતું !!
radayama
lagani hovi joie,
baki aapanu kahevathi koi
aapanu nathi thai jatu !!
Life Quotes Gujarati
4 years ago
થીગડું મારતા આવડવું એ પણ
થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે દોસ્ત,
પછી એ વસ્ત્ર હોય કે વાત.
thigadu marata avadavu
e pan ek kala chhe dost,
pachi e vastr hoy ke vat.
Life Quotes Gujarati
4 years ago
છોડીને એ લોકો જ જતા
છોડીને એ
લોકો જ જતા હોય છે,
સાથ નિભાવવાની જેની
ઓકાત નથી હોતી !!
chhodine e
loko j jata hoy chhe,
sath nibhavavani jeni
okat nathi hoti !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગીમાં તમે જે પર્વત ઉપાડીને
જિંદગીમાં તમે જે પર્વત
ઉપાડીને ચાલી રહ્યા છો ને,
એ ઉપાડવાના નથી માત્ર
ઓળંગવાના છે !!
jindagima tame je parvat
upadine chali rahy chho ne,
e upadavana nathi matr
olangavana chhe !!
Life Quotes Gujarati
4 years ago
આ દુનિયામાં ખુશ એટલું તો
આ દુનિયામાં ખુશ
એટલું તો રહેવાનું સાહેબ,
કે દુઃખ પણ કહે કે હું ખોટી
જગ્યાએ આવી ગયું !!
aa duniyama khush
etalu to rahevanu saheb,
ke dukh pan kahe ke hu khoti
jagyae aavi gayu !!
Life Quotes Gujarati
4 years ago
જીવનમાં એક આદત કાયમ માટે
જીવનમાં એક
આદત કાયમ માટે પાડો,
કે ક્યારેય કોઈની પણ
આદત ના પાડો !!
jivanama ek
aadat kayam mate pado,
ke kyarey koini pan
aadat na pado !!
Life Quotes Gujarati
4 years ago
કેટલું જતું કરી શકો છો,
કેટલું જતું કરી શકો છો,
એના પરથી અંદાજ બાંધી શકાય
કે તમે કેટલું મેળવી શકશો !!
ketalu jatu kari shako chho,
ena parathi andaj bandhi shakay
ke tame ketalu melavi shakasho !!
Life Quotes Gujarati
4 years ago
માનવીનો માનવી પરથી ઊઠ્યો વિશ્વાસ,
માનવીનો માનવી
પરથી ઊઠ્યો વિશ્વાસ,
અને પછી સોગંદની
થઈ શરૂઆત !!
manavino manavi
parathi uthyo vishvas,
ane pachhi sogand ni
thai sharuaat !!
Life Quotes Gujarati
4 years ago
