માણસ વારંવાર Sorry એવા વ્યક્તિને
માણસ વારંવાર Sorry
એવા વ્યક્તિને જ કહે છે,
જેને એ કોઈપણ સંજોગોમાં
ખોવા નથી માંગતો !!
manas varanvar sorry
eva vyaktine j kahe chhe,
jene e koipan sanjogoma
khova nathi mangato !!
Life Quotes Gujarati
4 years ago
ગુસ્સામાં ક્યારેય ગમે તે ના
ગુસ્સામાં
ક્યારેય ગમે તે ના બોલો,
મૂડ તો ઠીક થઇ જશે પણ
તમારા બોલેલા શબ્દો ક્યારેય
પાછા નહીં આવે !!
gussama
kyarey game te na bolo,
mud to thik thai jashe pan
tamara bolela shabdo kyarey
pachha nahi aave !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગી તમને એ નથી આપતી
જિંદગી તમને એ નથી
આપતી જે તમારે જોઈએ છે,
જિંદગી તમને એ આપે છે
જેને તમે લાયક છો !!
jindagi tamane e nathi
aapati je tamare joie chhe,
jindagi tamane e ape chhe
jene tame layak chho !!
Life Quotes Gujarati
4 years ago
મોટાઈ નહીં સાહેબ, બની શકે
મોટાઈ નહીં સાહેબ,
બની શકે તો
માણસાઈ દેખાડો !!
motai nahi saheb,
bani shake to
manasai dekhado !!
Life Quotes Gujarati
4 years ago
બાપ એ હસ્તી હોય છે
બાપ એ
હસ્તી હોય છે સાહેબ,
જેના જુતાથી પણ દીકરીને
પ્રેમ હોય છે !!
bap e
hasti hoy chhe saheb,
jena jutathi pan dikarine
prem hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
બધા દિવસો સારા નહીં મળે,
બધા દિવસો
સારા નહીં મળે,
પણ દરેક દિવસમાં સારું
કંઇક તો મળશે !!
badha divaso
sara nahi male,
pan darek divasama saru
kaik to malashe !!
Life Quotes Gujarati
4 years ago
વેદ સમજવા અઘરા છે, મારા
વેદ સમજવા અઘરા છે,
મારા સાહેબ પરંતુ વેદના..?
વેદના સમજવી એનાથીય
અઘરું કામ હોય છે !!
ved samajav aghar chhe,
mara saheb parantu vedana..?
vedana samajavi enathiy
agharu kam hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
સમજદાર લોકોને વસંત સાથે સંબંધ
સમજદાર લોકોને
વસંત સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખર સાથે
પણ પ્રેમ કરી લે છે !!
samajadar lokone
vasant sathe sambandh hoy chhe,
baki pagal to panakhar sathe
pan prem kari le chhe !!
Life Quotes Gujarati
4 years ago
આ ઓનલાઈનના ચક્કરમાં, તમારા વર્ષો
આ ઓનલાઈનના ચક્કરમાં,
તમારા વર્ષો જુના ઓફલાઈન વાળા
સંબંધોને ભૂલી ના જતા મિત્રો !!
aa online na chakkarama,
tamara varsho juna offline vala
sambandhone bhuli na jata mitro !!
Life Quotes Gujarati
4 years ago
અંતે બધું અહીંયા જ મૂકી
અંતે બધું અહીંયા
જ મૂકી જાય છે માણસ,
જેને મેળવવા એણે જિંદગીભર
મહેનત કરી હોય !!
ante badhu ahinya
j muki jay chhe manas,
jene melavava ene jindagibhar
mahenat kari hoy !!
Life Quotes Gujarati
4 years ago
