સેલ્ફીની શોધ એ, આપણે એકલા
સેલ્ફીની શોધ એ,
આપણે એકલા પડી રહ્યા છીએ
એની સાબિતી છે !!
selfie ni shodh e,
aapane ekala padi rahya chie
eni sabiti chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં કદર કરજો એ લોકોની,
જિંદગીમાં
કદર કરજો એ લોકોની,
જે આ સમયમાં પણ તમારા
માટે સમય કાઢે છે !!
jindagima
kadar karajo e lokoni,
je aa samay ma pan tamara
mate samay kadhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક રીજેક્ટ થવું પણ જરૂરી
ક્યારેક રીજેક્ટ
થવું પણ જરૂરી છે,
ખબર તો પડે કે આપણામાં
શું ખામી છે !!
kyarek reject
thavu pan jaruri chhe,
khabar to pade ke aapanama
shu khami chhe !!
Life Quotes Gujarati
3 years ago
નિષ્ક્રિય યુધિષ્ઠિર અને સક્રિય દુર્યોધન,
નિષ્ક્રિય યુધિષ્ઠિર
અને સક્રિય દુર્યોધન,
આજના વિશ્વની સૌથી
મોટી સમસ્યા છે !!
nishkriy yudhishthir
ane sakriy duryodhan,
aajana vishv ni sauthi
moti samasya chhe !!
Life Quotes Gujarati
3 years ago
જોખમ અને જખમ, આ બંનેનો
જોખમ અને જખમ,
આ બંનેનો સરવાળો
એટલે જિંદગી !!
jokham ane jakham,
banneno saravalo
etale jindagi !!
Life Quotes Gujarati
3 years ago
કાલનો દિવસ આજ કરતા સારો
કાલનો દિવસ
આજ કરતા સારો હશે,
બસ એજ ભરોસા પર
જિંદગી ચાલે છે !!
kalano divas
aaj karata saro hashe,
bas ej bharosa par
jindagi chale chhe !!
Life Quotes Gujarati
3 years ago
પોતાના માં-બાપ ની ગુલામી કરતો
પોતાના માં-બાપ
ની ગુલામી કરતો માણસ,
આખી દુનિયાનો બેતાજ
બાદશાહ હોય છે !!
potana ma-bap
ni gulami karato manas,
aakhi duniyano betaj
badashah hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તરસ છે એટલે તો જિંદગી
તરસ છે એટલે
તો જિંદગી સરસ છે,
બાકી તો આંગળીના
વેઢે ગણાય એટલા
જ વરસ છે !!
taras chhe etale
to jindagi saras chhe,
baki to angalina
vedhe ganay etala
j varas chhe !!
Life Quotes Gujarati
3 years ago
વિશ્વાસ એક જ વાર થાય
વિશ્વાસ એક
જ વાર થાય સાહેબ,
બીજીવાર થાય તો એ
બેવકૂફી કહેવાય !!
vishvas ek
j var thay saheb,
bijivar thay to e
bevakufi kahevay !!
Life Quotes Gujarati
3 years ago
માણસ ઘર બદલે છે, સબંધ
માણસ ઘર બદલે છે,
સબંધ બદલે છે, દોસ્ત બદલે છે,
તો પણ પરેશાન રહે છે કારણકે
એ પોતાને નથી બદલતો !!
manas ghar badale chhe,
sabandh badale chhe, dost badale chhe,
to pan pareshan rahe chhe karanake
e potane nathi badalato !!
Life Quotes Gujarati
3 years ago
