નસીબ તો બધાના સારા જ
નસીબ તો
બધાના સારા જ હોય છે,
વાત ખાલી મહેનતની હોય
છે સાહેબ !!
nasib to
badhana sara j hoy chhe,
vat khali mahenat ni hoy
chhe saheb !!
Life Quotes Gujarati
4 years ago
તમે ધારી લો છો એમાં
તમે ધારી લો છો
એમાં કંઈ વાંધો નથી,
પણ એને જ સાચું માની
લો છો એમાં વાંધો છે !!
tame dhari lo chho
ema kai vandho nathi,
pan ene j sachhu mani
lo chho ema vandho chhe !!
Life Quotes Gujarati
4 years ago
સ્મશાન, શિખર અને સિંહાસન પર,
સ્મશાન, શિખર
અને સિંહાસન પર,
વ્યક્તિ હંમેશા એકલો
જ હોય છે !!
smashan, shikhar
ane sinhasan par,
vyakti hammesha ekalo
j hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
માણસ ત્યાં જ હારે છે,
માણસ ત્યાં જ હારે છે,
જ્યાં તેણે લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય !!
manas tya j hare chhe,
jya tene lagani ane
vishvas rakhyo hoy !!
Life Quotes Gujarati
4 years ago
ભણવાથી હોંશિયાર થવાય, પણ પાવરફુલ
ભણવાથી
હોંશિયાર થવાય,
પણ પાવરફુલ તો તમને
તમારા DNA જ બનાવે
છે સાહેબ !!
bhanavathi
honshiyar thavay,
pan powerful to tamane
tamara DNA j banave
chhe saheb !!
Life Quotes Gujarati
4 years ago
મસ્ત થઈને જીવો તો મીઠું
મસ્ત થઈને જીવો
તો મીઠું ઝરણું છે જિંદગી,
ને નિસાસો નાખશો તો એક
રણ છે જિંદગી !!
mast thaine jivo
to mithu zaranu chhe jindagi,
ne nisaso nakhasho to ek
ran chhe jindagi !!
Life Quotes Gujarati
4 years ago
ફક્ત જીતનાર જ નહીં પણ
ફક્ત જીતનાર
જ નહીં પણ ક્યાં હારી જવું એ,
સમજનાર વ્યક્તિ પણ સિકંદર
જ કહેવાય છે !!
fakt jit nar
j nahi pan kya hari javu e,
samajanar vyakti pan sikandar
j kahevay chhe !!
Life Quotes Gujarati
4 years ago
જે ના થઇ શકે એ
જે ના થઇ
શકે એ ના કરો,
પણ મહેરબાની કરીને કોઈ
સાથે ખોટો ટાઈમપાસ ના કરો !!
je na thai
shake e na karo,
pan maherabani karine koi
sathe khoto timepass na karo !!
Life Quotes Gujarati
4 years ago
ઘણું બધું શીખવાડી દે છે
ઘણું બધું
શીખવાડી દે છે સમય,
ક્યારેક ચુપ રહેતા તો
ક્યારેક બોલતા !!
ghanu badhu
shikhavadi de chhe samay,
kyarek chhup raheta to
kyarek bolata !!
Life Quotes Gujarati
4 years ago
આપણે જ આપણી કદર કરવી
આપણે જ
આપણી કદર કરવી જોઈએ,
કોઈ માટે ગમે એટલું કરશો
ઓછું જ પડશે !!
aapane j
aapani kadar karavi joie,
koi mate game etalu karasho
ochhu j padashe !!
Life Quotes Gujarati
4 years ago
