Shala Rojmel
બસ મનને મનાવી લો સાહેબ,

બસ મનને
મનાવી લો સાહેબ,
બીજા કોઈને મનાવવાની
જરૂર નથી !!

bas manane
manavi lo saheb,
bija koine manavavani
jarur nathi !!

Life Quotes Gujarati

3 years ago

દેખાવમાં સારા જ લાગે, પછી

દેખાવમાં સારા જ લાગે,
પછી એ ફોટા હોય કે ખોટા !!

dekhavama sara j lage,
pachi e fota hoy ke khota !!

Life Quotes Gujarati

3 years ago

તમારો ખરાબ સમય ચુપ રહીને

તમારો ખરાબ સમય
ચુપ રહીને વિતાવી દો,
દુનિયાને ખબર પડશે તો
મજાક બનાવી દેશે !!

tamaro kharab samay
chhup rahine vitavi do,
duniyane khabar padashe to
majak banavi deshe !!

Life Quotes Gujarati

3 years ago

જયારે વાઈફાઈ અને રિપ્લાય ધીમા

જયારે વાઈફાઈ
અને રિપ્લાય ધીમા થઇ જાય,
ત્યારે સમજી લેવું કે કનેક્શન ક્યાંક
બીજે જોડાઈ ગયું છે !!

jayare wi fi
ane reply dhima thai jay,
tyare samaji levu ke connection kyank
bije jodai gayu chhe !!

Life Quotes Gujarati

3 years ago

નસીબ તો બધાના સારા જ

નસીબ તો
બધાના સારા જ હોય છે,
વાત ખાલી મહેનતની હોય
છે સાહેબ !!

nasib to
badhana sara j hoy chhe,
vat khali mahenat ni hoy
chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

તમે ધારી લો છો એમાં

તમે ધારી લો છો
એમાં કંઈ વાંધો નથી,
પણ એને જ સાચું માની
લો છો એમાં વાંધો છે !!

tame dhari lo chho
ema kai vandho nathi,
pan ene j sachhu mani
lo chho ema vandho chhe !!

Life Quotes Gujarati

3 years ago

સ્મશાન, શિખર અને સિંહાસન પર,

સ્મશાન, શિખર
અને સિંહાસન પર,
વ્યક્તિ હંમેશા એકલો
જ હોય છે !!

smashan, shikhar
ane sinhasan par,
vyakti hammesha ekalo
j hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

માણસ ત્યાં જ હારે છે,

માણસ ત્યાં જ હારે છે,
જ્યાં તેણે લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય !!

manas tya j hare chhe,
jya tene lagani ane
vishvas rakhyo hoy !!

Life Quotes Gujarati

3 years ago

ભણવાથી હોંશિયાર થવાય, પણ પાવરફુલ

ભણવાથી
હોંશિયાર થવાય,
પણ પાવરફુલ તો તમને
તમારા DNA જ બનાવે
છે સાહેબ !!

bhanavathi
honshiyar thavay,
pan powerful to tamane
tamara DNA j banave
chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

મસ્ત થઈને જીવો તો મીઠું

મસ્ત થઈને જીવો
તો મીઠું ઝરણું છે જિંદગી,
ને નિસાસો નાખશો તો એક
રણ છે જિંદગી !!

mast thaine jivo
to mithu zaranu chhe jindagi,
ne nisaso nakhasho to ek
ran chhe jindagi !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.