Shala Rojmel
ખુદ સાથે વાતો કરવાનો એક

ખુદ સાથે વાતો
કરવાનો એક ફાયદો છે,
બધું વિગતે સમજાવવાની
જરૂર નથી પડતી,
પહેલેથી જ બધી
ખબર હોય છે !!

khud sathe vato
karavano ek fayado chhe,
badhu vigate samajavavani
jarur nathi padati,
pahelethi j badhi khabar
hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

કેટલીક ભૂલો ભૂલવા માટે હોય

કેટલીક ભૂલો
ભૂલવા માટે હોય છે,
અને કેટલીક આંખો
ખોલવા માટે !!

ketalik bhulo
bhulava mate hoy chhe,
ane ketalik aankho
kholava mate !!

Life Quotes Gujarati

3 years ago

જીવનમાં સફળ થવા માટે બે

જીવનમાં સફળ થવા
માટે બે વાત યાદ રાખવી,
અપેક્ષાઓને આંખમાં અને
મહત્વાકાંક્ષાને માપમાં રાખવી !!

jivanama safal thava
mate be vat yad rakhavi,
apekshaone aankhama ane
mahatvakankshane mapama rakhavi !!

Life Quotes Gujarati

3 years ago

જો તમને બધું ચાલે, તો

જો તમને બધું ચાલે,
તો તમે બધે ચાલો !!

jo tamane badhu chale,
to tame badhe chalo !!

Life Quotes Gujarati

3 years ago

વાંક વસ્ત્રનો નહીં નજરનો હોય

વાંક વસ્ત્રનો નહીં
નજરનો હોય છે સાહેબ,
બાકી દ્રૌપદીના વસ્ત્ર ક્યાં
ટૂંકા હતા !!

vank vastrano nahi
najarano hoy chhe saheb,
baki draupadina vastr kya
tunka hata !!

Life Quotes Gujarati

3 years ago

કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ

કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ
થાય તો સહન કરી લેજો કારણકે,
મોતી જો કચરામાં પડી જાય
તો પણ એ કિમતી જ રહે છે !!

koi sari vyaktithi kai bhul
thay to sahan kari lejo karan ke,
moti jo kacharama padi jay
to pan e kimati j rahe chhe !!

Life Quotes Gujarati

3 years ago

બધું મગજ યાદ રાખે છે

બધું મગજ યાદ
રાખે છે એ ખોટી માન્યતા છે,
કેટલીક વાતો દિલ પણ
યાદ રાખે છે !!

badhu magaj yad
rakhe chhe e khoti manyata chhe,
ketalik vato dil pan
yad rakhe chhe !!

Life Quotes Gujarati

3 years ago

પોતાને કમજોર સમજવા, એ બહુ

પોતાને કમજોર સમજવા,
એ બહુ મોટી કમજોરી છે !!

potane kamajor samajava,
e bahu moti kamajori chhe !!

Life Quotes Gujarati

3 years ago

વાત માત્ર એની સાથે કરો,

વાત માત્ર
એની સાથે કરો,
જેને બોલ બીજું કહેવું
ના પડે !!

vat matr
eni sathe karo,
jene bol biju kahevu
na pade !!

Life Quotes Gujarati

3 years ago

મહેનતથી બાપની કમર દુખશે તો

મહેનતથી બાપની
કમર દુખશે તો ચાલશે,
પણ શરમથી એનું માથું ના
ઝુકે એની કાળજી રાખજો !!

mahenatathi bapani
kamar dukhashe to chalashe,
pan sharamathi enu mathu na
jhuke eni kalaji rakhajo !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.