Shala Rojmel
જિંદગીનો સાથી જો લાચાર થઇ

જિંદગીનો સાથી
જો લાચાર થઇ જાય,
તો એને છોડવામાં નહીં
સંભાળવામાં આવે છે !!

jindagino sathi
jo lachar thai jay,
to ene chhodavama nahi
sambhalavama aave chhe !!

Life Quotes Gujarati

3 years ago

ખાસ વ્યક્તિ પર એટલા પણ

ખાસ વ્યક્તિ પર
એટલા પણ આરોપ ના મુકવા,
કે બાદમાં કહેવા માટે Sorry
પણ ઓછું પડે !!

khas vyakti par
etala pan arop na mukava,
ke bad ma kaheva mate sorry
pan ochhu pade !!

Life Quotes Gujarati

3 years ago

માણસ જેટલો ઓનલાઈન થતો જાય

માણસ જેટલો
ઓનલાઈન થતો જાય છે,
માણસાઈ એટલી જ ઓફલાઈન
થતી જાય છે !!

manas jetalo
online thato jay chhe,
manasai etali j offline
thati jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

દર વખતે ડર જ નથી

દર વખતે
ડર જ નથી હોતો,
ક્યારેક સંસ્કાર પણ રોકી
લેતા હોય છે !!

dar vakhate
dar j nathi hoto,
kyarek sanskar pan roki
leta hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

કંઈ પણ ગમાડતાં પહેલા એને

કંઈ પણ ગમાડતાં
પહેલા એને ગુમાવવાની
ત્રેવડ પણ રાખજો,
કેમ કે એ બીજાના નસીબમાં
પણ હોઈ શકે છે !!

kai pan gamadata
pahela ene gumavavani
trevad pan rakhajo,
kem ke e bijana nasib ma
pan hoi shake chhe !!

Life Quotes Gujarati

3 years ago

પોતાની ખુશી માટે જીવવાનું ચાલુ

પોતાની ખુશી માટે
જીવવાનું ચાલુ કરી દો,
કેમ કે રડવાથી કોઈને કંઈ
ફરક નથી પડવાનો !!

potani khushi mate
jivavanu chalu kari do,
kem ke radavathi koine kai
farak nathi padavano !!

Life Quotes Gujarati

3 years ago

એક તૂટેલી વ્યક્તિ બહુ જ

એક તૂટેલી વ્યક્તિ
બહુ જ ઓછું બોલે છે સાહેબ,
જો એ તમારી સાથે વાત કરે તો
ખાસ ગણજો તમારી જાતને !!

ek tuteli vyakti
bahu j ochhu bole chhe saheb,
jo e tamari sathe vat kare to
khas ganajo tamari jatane !!

Life Quotes Gujarati

3 years ago

હવે તો માણસ સવારથી જ

હવે તો માણસ સવારથી જ
ખોટું બોલવાનું શરુ કરી દે છે,
રોજ સવાર શુભ ન હોવા છતાં
ગુડ મોર્નિંગ કહે છે !!

have to manas savarathi j
khotu bolavanu sharu kari de chhe,
roj savar shubh na hova chata
good morning kahe chhe !!

Life Quotes Gujarati

3 years ago

નવેસરથી ઘડાવા માટે, ક્યારેક ભાંગી

નવેસરથી ઘડાવા માટે,
ક્યારેક ભાંગી પડવું પણ
જરૂરી હોય છે.

navesarathi ghadava mate,
kyarek bhangi padavu pan
jaruri hoy chhe.

Life Quotes Gujarati

3 years ago

કોઈની નજીક રહેવા માંગો છો,

કોઈની નજીક
રહેવા માંગો છો,
તો થોડા દુર રહેવું જોઈએ !!

koini najik
raheva mango chho,
to thoda dur rahevu joie !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.