હવા કંઇક જુદી જ ચાલી
હવા કંઇક જુદી જ
ચાલી રહી છે આજકાલ,
જેમના ચાલવાના ઠેકાણા નથી
એ પણ ઉડી રહ્યા છે !!
hava kaik judi j
chali rahi chhe aajakal,
jemana chalavana thekana nathi
e pan udi rahya chhe !!
Life Quotes Gujarati
4 years ago
પૂરી દીધો સાપને મદારીએ એમ
પૂરી દીધો સાપને
મદારીએ એમ કહીને કે,
હવે માણસ જ માણસને
ડસવામાં કામ આવશે !!
puri didho sap ne
madarie em kahine ke,
have manas j manas ne
dasavama kam aavashe !!
Life Quotes Gujarati
4 years ago
ભીતરમાં આનંદની ખોજ કર, ભૂલી
ભીતરમાં
આનંદની ખોજ કર,
ભૂલી દુનિયા બેઘડી
મોજ કર !!
🌺🌺🌺🌺🌺🌺🌺
bhitar ma
aanand ni khoj kar,
bhuli duniya beghadi
moj kar !!
🌺🌺🌺🌺🌺🌺🌺
Life Quotes Gujarati
4 years ago
તું નીચે પડી તો જો
તું નીચે પડી તો જો
કોઈ નહીં આવે ઉપાડવા,
તું જરા ઉડી તો જો બધા આવશે
તને પછાડવા !!
tu niche padi to jo
koi nahi ave upadava,
tu jar udi to jo badha aavashe
tane pachad va !!
Life Quotes Gujarati
4 years ago
મને બસ એટલી ખબર છે,
મને બસ
એટલી ખબર છે,
જે નથી મળ્યું એ સુંદર છે !!
mane bas
etali khabar chhe,
je nathi malyu e sundar chhe !!
Life Quotes Gujarati
4 years ago
ઉપરવાળો એની સાથે જ ગેમ
ઉપરવાળો
એની સાથે જ ગેમ રમે,
જે રમવામાં પાક્કો
ખેલાડી હોય !!
uparavalo
eni sathe j game rame,
je ramavama pakko
kheladi hoy !!
Life Quotes Gujarati
4 years ago
જરૂરી નથી કે જીવવા માટે
જરૂરી નથી
કે જીવવા માટે સહારો હોય,
અને જરૂરી નથી કે જેના આપણે
હોઈએ એ બધા પણ
આપણા જ હોય !!
jaruri nathi
ke jivava mate saharo hoy,
ane jaruri nathi ke jena aapane
hoie e badha pan
aapana j hoy !!
Life Quotes Gujarati
4 years ago
બહુ અભિમાન ના કરવું ખુદ
બહુ અભિમાન
ના કરવું ખુદ પર,
ક્યારેક આપણા ચપ્પલ પણ
અધવચ્ચે સાથ છોડી
દેતા હોય છે !!
bahu abhiman
na karavu khud par,
kyarek aapan chappal pan
adhavachche sath chhodi
deta hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
એકવાર સામેથી મેસેજ કરવાનું બંધ
એકવાર સામેથી
મેસેજ કરવાનું બંધ કરી દો,
ખબર પડી જશે કે કોણ કોણ
તમારા છે !!
ekavar samethi
message karavanu bandh kari do,
khabar padi jashe ke kon kon
tamara chhe !!
Life Quotes Gujarati
4 years ago
જીવનનું સૌથી મોટું પરિવર્તન, જીવનના
જીવનનું
સૌથી મોટું પરિવર્તન,
જીવનના સૌથી ઊંડા આઘાત
પછી જ આવે છે !!
jivananu
sauthi motu parivartan,
jivan na sauthi unda aaghat
pachi j aave chhe !!
Life Quotes Gujarati
4 years ago
