તમારી પર્સનાલિટી કેવી છે એ
તમારી
પર્સનાલિટી કેવી છે એ નહીં,
તમારી મેન્ટાલિટી કેવી છે
એ મહત્વનું છે !!
tamari
personality kevi chhe e nahi,
tamari mentality kevi chhe
e mahatv nu chhe !!
Life Quotes Gujarati
4 years ago
બધા જ દુઃખોની સારામાં સારી
બધા જ દુઃખોની
સારામાં સારી દવા એટલે,
કોઈ ખાસ વ્યક્તિ સાથે પસાર
કરેલ થોડો સમય !!
badha j dukhoni
sarama sari dava etale,
koi khas vyakti sathe pasar
karel thodo samay !!
Life Quotes Gujarati
4 years ago
પ્રેમ નસીબમાં તો હોય જ
પ્રેમ
નસીબમાં તો હોય જ છે,
પણ આપણે વ્યક્તિ જ ખોટી
પસંદ કરીએ છીએ !!
prem
nasib ma to hoy j chhe,
pan aapane vyakti j khoti
pasand karie chhie !!
Life Quotes Gujarati
4 years ago
નોટોની પેટી અને ઘરમાં બેટી,
નોટોની પેટી
અને ઘરમાં બેટી,
નસીબવાળાઓને
જ મળે છ !!
notoni peti
ane ghar ma beti,
nasibavalaone
j male chhe !!
Life Quotes Gujarati
4 years ago
જંગલમાં સીધું લાકડું અને સમાજમાં
જંગલમાં સીધું લાકડું
અને સમાજમાં સીધો માણસ,
હંમેશા પહેલા કપાય છે !!
jangal ma sidhu lakadu
ane samaj ma sidho manas,
hammesha pahela kapay chhe !!
Life Quotes Gujarati
4 years ago
હાડકા પાછા જોડાય જાય પણ,
હાડકા
પાછા જોડાય જાય પણ,
વિશ્વાસ તૂટ્યા પછી ક્યારેય
જોડાતો નથી !!
hadaka
pacha joday jay pan,
vishvas tutya pachi kyarey
jodato nathi !!
Life Quotes Gujarati
4 years ago
જીવનમાં કોઈકનો સાથ પણ જરૂરી
જીવનમાં કોઈકનો
સાથ પણ જરૂરી છે સાહેબ,
એકલી રહેલી ચાવી ક્યારેક તો
ખોવાઈ જ જાય છે !!
jivan ma koikano
sath pan jaruri chhe saheb,
ekali raheli chavi kyarek to
khovai j jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ભરી સભામાં દ્રૌપદીના ચીર જેવું
ભરી સભામાં દ્રૌપદીના
ચીર જેવું છે આ જીવન,
રોજ લંબાય છે અને કૃષ્ણ
લાજ રાખ્યે જાય છે !!
bhari sabhama draupadina
chir jevu chhe jivan,
roj lambay chhe ane kr̥ushn
laj rakhye jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ક્યારેક આપણું મૌન પણ સાહેબ,
ક્યારેક આપણું
મૌન પણ સાહેબ,
આપણી ભાષા કરતા
વધુ મહત્વ રાખે છે !!
kyarek aapanu
maun pan saheb,
aapani bhasha karata
vadhu mahatv rakhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
લોકો પણ દીવાસળી જેવા હોય
લોકો પણ
દીવાસળી જેવા હોય છે,
અમુક પ્રગટાવે અને અમુક
સળગાવે !!
loko pan
divasali jeva hoy chhe,
amuk pragatave ane aamuk
salagave !!
Life Quotes Gujarati
4 years ago
