Shala Rojmel
પોતાના સ્વભાવમાં બદલાવ માણસ જાતે

પોતાના
સ્વભાવમાં બદલાવ
માણસ જાતે જ કરી શકે છે,
બીજા માત્ર એનો ઉપાય
બતાવી મદદ કરી શકે છે !!

potana
svabhav ma badalav
manas jate j kari shake chhe,
bija matr eno upay
batavi madad kari shake chhe !!

Life Quotes Gujarati

3 years ago

આ દુનિયામાં રહેવું હોય તો

આ દુનિયામાં રહેવું હોય તો
Goal તો જાતે જ નક્કી કરવો પડે,
બાકી ભણાવવામાં તો એટલું જ
આવશે કે "દુનિયા ગોળ છે" !!

aa duniyama rahevu hoy to
goal to jate j nakki karavo pade,
baki bhanavavama to etalu j
aavashe ke"duniya gol chhe" !!

Life Quotes Gujarati

3 years ago

ખોટા પાસવર્ડથી જો મોબાઈલનો લોકનો

ખોટા પાસવર્ડથી જો
મોબાઈલનો લોકનો ખૂલતો હોય,
તો સાહેબ ખોટા કામથી સ્વર્ગનો
દરવાજો કેમ ખુલે ??

khota password thi jo
mobile no lock no khul to hoy,
to saheb khota kamathi svarg no
daravajo kem khule??

Life Quotes Gujarati

3 years ago

જીવનમાં ગમે તેટલા સારા થઇ

જીવનમાં ગમે
તેટલા સારા થઇ જઈએ,
પણ નામ પર લાગેલો ડાઘ
ક્યારેય જતો નથી !!

jivanama game
tetala sara thai jaie,
pan nam par lagelo dagh
kyarey jato nathi !!

Life Quotes Gujarati

3 years ago

પૈસો ભેગો કરવાથી સિકંદર નથી

પૈસો ભેગો કરવાથી
સિકંદર નથી બનાતું સાહેબ,
એને માણવા માટેનું મુકદ્દર
પણ હોવું જોઈએ !!

paiso bhego karavathi
sikandar nathi banatu saheb,
ene manava matenu mukaddar
pan hovu joie !!

Life Quotes Gujarati

3 years ago

તમે ગમે તેટલું ભણ્યા હોય,

તમે ગમે તેટલું ભણ્યા હોય,
પણ જો વડીલોની રીસ્પેક્ટ કરતા
ના આવડે તો બધું વ્યર્થ છે !!

tame game tetalu bhanya hoy,
pan jo vadiloni rispect karata
na aavade to badhu vyarth chhe !!

Life Quotes Gujarati

3 years ago

માણસ જયારે કંઈ બોલી ના

માણસ જયારે
કંઈ બોલી ના શકે,
ત્યારે બસ રડી પડે છે !!

manas jayare
kai boli na shake,
tyare bas radi pade chhe !!

Life Quotes Gujarati

3 years ago

ક્યારેક સ્ત્રીની લાગણી સમજી તો

ક્યારેક સ્ત્રીની
લાગણી સમજી તો જુઓ,
દર્દને છુપાવીને બીજાને ખુશ
રાખતા આવડી જશે !!

kyarek strini
lagani samaji to juo,
dard ne chhupavine bijane khush
rakhata aavadi jashe !!

Life Quotes Gujarati

3 years ago

જે કોઇથી ના સમજે, એને

જે કોઇથી ના સમજે,
એને સમય સમજાવે છે
સાહેબ !!

je koithi na samaje,
ene samay samajave chhe
saheb !!

Life Quotes Gujarati

3 years ago

વાંધો ક્યાં છે ખરબચડા પ્રત્યાઘાતનો,

વાંધો ક્યાં છે
ખરબચડા પ્રત્યાઘાતનો,
સુંવાળા પ્રત્યાઘાત નડે છે !!

vandho kya chhe
kharabachada pratyaghatano,
suvala pratyaghat nade chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.