શીખવા મળ્યું છે મને એક
શીખવા મળ્યું છે
મને એક ઊંચા વૃક્ષ પરથી,
તોફાનમાં ટકવાનો રસ્તો છે
"નમી" જાઉં !!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
shikhava malyu chhe
mane ek uncha vr̥uksh par thi,
tofan ma takavano rasto chhe
"nami" jau !!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
Life Quotes Gujarati
4 years ago
કરો યુદ્ધ જાત સાથે ખાલી
કરો યુદ્ધ જાત સાથે
ખાલી વાતોમાં શું રશ છે,
ન જીતાય દુનિયા તો શું..?
ખુદને જીતાય તોય બસ છે !!
karo yudhdh jat sathe
khali vatoma shu rush chhe,
n jitay duniya to shu..?
khud ne jitay toy bas chhe !!
Life Quotes Gujarati
4 years ago
બે કિનારા નહિ મળે એમ
બે કિનારા નહિ મળે
એમ કહીને બધા બેસી રહ્યાં,
પણ કોઈ એમ નથી કહેતું
કે ચાલ સેતુ બાંધીએ !!
be kinara nahi male
em kahine badha besi rahya,
pan koi em nathi kahetu
ke chal setu bandhie !!
Life Quotes Gujarati
4 years ago
જે માણસને કોઈનો ટેકો નથી
જે માણસને
કોઈનો ટેકો નથી હોતો,
એ ધીરે ધીરે ટટ્ટાર થતા
શીખી જ જાય છે !!
je manas ne
koino teko nathi hoto,
e dhire dhire tattar thata
shikhi j jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
માન માંગ્યા વગર, અને હક
માન માંગ્યા વગર,
અને હક જતાવ્યા વગર
મળે તો જ કામના !!
man mangya vagar,
ane hak jatavya vagar
male to j kamana !!
Life Quotes Gujarati
4 years ago
તમારા પોતાના માત્ર એ જ
તમારા
પોતાના માત્ર એ જ છે,
જે તમારા દુઃખમાં તમારી
સાથે હોય !!
tamara
potana matr e j chhe,
je tamara dukh ma tamari
sathe hoy !!
Life Quotes Gujarati
4 years ago
કોઈની એટલી નજીક પણ ના
કોઈની એટલી
નજીક પણ ના જાઓ,
કે એને તમારાથી અંતર
પસંદ આવવા લાગે !!
koini etali
najik pan na jao,
ke ene tamarathi antar
pasand aavava lage !!
Life Quotes Gujarati
4 years ago
આખી દુનિયામાં ખાલી મોબાઈલને જ
આખી દુનિયામાં ખાલી
મોબાઈલને જ ખબર હોય છે,
એના માલિકનું ચારિત્ર્ય !!
aakhi duniyama khali
mobile ne j khabar hoy chhe,
ena malik nu charitry !!
Life Quotes Gujarati
4 years ago
તમારું દિલ ભલે સોનાનું હોય,
તમારું દિલ
ભલે સોનાનું હોય,
પણ લોકો તમને Look થી
જ Judge કરશે !!
tamaru dil
bhale sonanu hoy,
pan loko tamane look thi
j judge karashe !!
Life Quotes Gujarati
4 years ago
થોડોક વાંક મજબૂરી અને તકદીરમાં
થોડોક વાંક મજબૂરી
અને તકદીરમાં પણ શોધો,
દરેક મળેલ વ્યક્તિ કંઈ
મતલબી નથી હોતી !!
thodok vank majaburi
ane takadir ma pan shodho,
darek malel vyakti kai
matalabi nathi hoti !!
Life Quotes Gujarati
4 years ago
