Shala Rojmel
ચક્રવ્યૂહ રચવાવાળા આપણા પોતાના જ

ચક્રવ્યૂહ રચવાવાળા
આપણા પોતાના જ હોય છે,
આ કાલે પણ સત્ય હતું અને
આજે પણ સત્ય છે !!

chkravyuh rachava vala
aapana potana j hoy chhe,
aa kale pan saty hatu ane
aje pan saty chhe !!

Life Quotes Gujarati

3 years ago

લોકોની ચિંતા કરવાનું છોડી દો,

લોકોની
ચિંતા કરવાનું છોડી દો,
સાહેબ જિંદગી આપોઆપ
ખુબસુરત બની જશે !!

lokoni
chinta karavanu chhodi do,
saheb jindagi aapo aap
khub surat bani jashe !!

Life Quotes Gujarati

3 years ago

વધારે પડતા Friendly પણ ના

વધારે પડતા Friendly
પણ ના થઇ જશો સાહેબ,
સામેવાળા નવરા સમજીને
Ignore કરવા લાગશે !!

vadhare padata friendly
pan na thai jasho saheb,
samevala navara samajine
ignore karava lagashe !!

Life Quotes Gujarati

3 years ago

દુનિયાનું સૌથી મુશ્કેલ કામ, એ

દુનિયાનું
સૌથી મુશ્કેલ કામ,
એ છોકરાને ઇગ્નોર કરવો
જેની સાથે તમે વાત કરવા
માટે મરી રહ્યા હોય !!

duniyanu
sauthi muskel kam,
e chhokarane ignore karavo
jeni sathe tame vat karave
mate mari rahy hoy !!

Life Quotes Gujarati

3 years ago

શીખવા મળ્યું છે મને એક

શીખવા મળ્યું છે
મને એક ઊંચા વૃક્ષ પરથી,
તોફાનમાં ટકવાનો રસ્તો છે
"નમી" જાઉં !!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴

shikhava malyu chhe
mane ek uncha vr̥uksh par thi,
tofan ma takavano rasto chhe
"nami" jau !!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴

Life Quotes Gujarati

3 years ago

કરો યુદ્ધ જાત સાથે ખાલી

કરો યુદ્ધ જાત સાથે
ખાલી વાતોમાં શું રશ છે,
ન જીતાય દુનિયા તો શું..?
ખુદને જીતાય તોય બસ છે !!

karo yudhdh jat sathe
khali vatoma shu rush chhe,
n jitay duniya to shu..?
khud ne jitay toy bas chhe !!

Life Quotes Gujarati

3 years ago

બે કિનારા નહિ મળે એમ

બે કિનારા નહિ મળે
એમ કહીને બધા બેસી રહ્યાં,
પણ કોઈ એમ નથી કહેતું
કે ચાલ સેતુ બાંધીએ !!

be kinara nahi male
em kahine badha besi rahya,
pan koi em nathi kahetu
ke chal setu bandhie !!

Life Quotes Gujarati

3 years ago

જે માણસને કોઈનો ટેકો નથી

જે માણસને
કોઈનો ટેકો નથી હોતો,
એ ધીરે ધીરે ટટ્ટાર થતા
શીખી જ જાય છે !!

je manas ne
koino teko nathi hoto,
e dhire dhire tattar thata
shikhi j jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

માન માંગ્યા વગર, અને હક

માન માંગ્યા વગર,
અને હક જતાવ્યા વગર
મળે તો જ કામના !!

man mangya vagar,
ane hak jatavya vagar
male to j kamana !!

Life Quotes Gujarati

3 years ago

તમારા પોતાના માત્ર એ જ

તમારા
પોતાના માત્ર એ જ છે,
જે તમારા દુઃખમાં તમારી
સાથે હોય !!

tamara
potana matr e j chhe,
je tamara dukh ma tamari
sathe hoy !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.