બધાને છેલ્લી તક મળવાનો હક્ક
બધાને છેલ્લી
તક મળવાનો હક્ક છે,
પણ એ જ ભૂલ ફરીથી
કરવા માટે નહીં !!
badhane chhelli
tak malavano hakk chhe,
pan e j bhul farithi
karava mate nahi !!
Life Quotes Gujarati
3 years ago
દિલ પર ના લો એમની
દિલ પર ના
લો એમની વાતો,
જે તમારા દિલમાં રહે છે !!
dil par na
lo emani vato,
je tamara dil ma rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજના જમાનામાં સ્માર્ટ બનવું પણ
આજના જમાનામાં
સ્માર્ટ બનવું પણ જરૂરી છે,
બાકી દુનિયા સીધા લોકોની ગણતરી
દૂધપાકમાં કરી નાખે છે !!
aajana jamanama
smart banavu pan jaruri chhe,
baki duniya sidha lokoni ganatari
dudhapak ma kari nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોણ કહે છે કે માનવ
કોણ કહે છે કે
માનવ થવામાં જ ભલાઈ છે,
મળતા હોય રામ તો વાનર
થવામાં પણ ભલાઈ છે !!
kon kahe chhe ke
manav thavama j bhalai chhe,
malata hoy ram to vanar
thavama pan bhalai chhe !!
Life Quotes Gujarati
3 years ago
થાક દરેક વ્યક્તિને લાગે છે,
થાક દરેક
વ્યક્તિને લાગે છે,
કોઈકને જિંદગીથી તો
કોઈકને જવાબદારીથી !!
thak darek
vyaktine lage chhe,
koik ne jindagithi to
koikane javabadarithi !!
Life Quotes Gujarati
3 years ago
પુરતો નથી નસીબનો આનંદ ઓ
પુરતો નથી
નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા
હોવી જોઈએ !!
purato nathi
nasib no aanand o khuda,
maraji mujab ni thodi maja
hovi joie !!
Life Quotes Gujarati
3 years ago
દરેક સિંગલ અસલમાં સિંગલ નથી
દરેક સિંગલ
અસલમાં સિંગલ નથી હોતા,
બધાય પાસે પોતપોતાની
એક કહાની હોય છે !!
darek singal
asal ma singal nathi hota,
badhay pase potapotani
ek kahani hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઢગલો કોન્ટેક નંબર હોય મોબાઈલમાં,
ઢગલો કોન્ટેક
નંબર હોય મોબાઈલમાં,
પણ એવા એક બે નંબર જ હોય
જેને સુખ દુઃખમાં કોલ
કરી શકીએ !!
dhagalo kontek
nambar hoy mmobile ma,
pan eva ek be nambar j hoy
jene sukh dukh ma kol
kari shakie !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની સફર તો તદ્દન મફત
જિંદગીની સફર તો
તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા
વિસામાની છે !!
jindagini safar to
taddan mafat chhe,
kimmat to bas man gamata
visamani chhe !!
Life Quotes Gujarati
3 years ago
હજી એક સાચી આઝાદી ત્યારે
હજી એક
સાચી આઝાદી ત્યારે મળશે,
જયારે સ્ત્રીઓ કોઈ ડર વગર
બહાર જઈ શકશે !!
haji ek
sachi aazadi tyare malashe,
jayare strio koi dar vagar
bahar jai shakashe !!
Life Quotes Gujarati
3 years ago
