કોઈના ગયા પછી Miss You
કોઈના ગયા પછી
Miss You લખવા કરતા,
એ સાથે હોય ત્યારે
With You લખો ને !!
koina gaya pachhi
miss you lakhava karata,
e sathe hoy tyare
with you lakho ne !!
Life Quotes Gujarati
3 years ago
ધ્યાન રાખજો બીજાનું સાંભળવામાં, પોતાનાને
ધ્યાન રાખજો
બીજાનું સાંભળવામાં,
પોતાનાને ના ખોઈ બેસતા !!
dhyan rakhajo
bijanu sambhalavama,
potanane na khoi besata !!
Life Quotes Gujarati
3 years ago
ખબર નહીં કોણે આ કિસ્મત
ખબર નહીં કોણે
આ કિસ્મત લખી છે,
સવાર બપોર સાંજ બસ
મુસીબત લખી છે !!
khabar nahi kone
aa kismat lakhi chhe,
savar bapor sanj bas
musibat lakhi chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ વ્યક્તિને સમજવા એકવાર, એની
કોઈ વ્યક્તિને
સમજવા એકવાર,
એની જગ્યાએ પોતાની
જાતને મૂકી જોવો !!
koi vyaktine
samajava ekavar,
eni jagyae potani
jatane muki jovo !!
Life Quotes Gujarati
3 years ago
જીવન એવું જીવવું કે માણસો
જીવન એવું જીવવું કે માણસો
આડા દિવસે પણ બેસવા આવે,
એવું ના જીવવું કે માણસ ખાલી
બેસણામાં બેસવા આવે !!
jivan evu jivavu ke manaso
aada divase pan besava aave,
evu na jivavu ke manas khali
besanama besava aave !!
Life Quotes Gujarati
3 years ago
ઘણીવાર એવું પણ બને, કે
ઘણીવાર એવું પણ બને,
કે તમારે જે વ્યક્તિ જોઈતું હોય
એ તમારે લાયક જ ના હોય !!
ghanivar evu pan bane,
ke tamare je vyakti joitu hoy
e tamare layak j na hoy !!
Life Quotes Gujarati
3 years ago
સમય બતાવે છે કે કોણ
સમય બતાવે છે
કે કોણ કેટલું સારું છે,
બાકી વાતો તો બધા
સારી સારી કરી લે છે !!
samay batave chhe
ke kon ketalu saru chhe,
baki vato to badha
sari sari kari le chhe !!
Life Quotes Gujarati
3 years ago
વાત કરવાથી વાત બનતી હોય
વાત કરવાથી વાત બનતી
હોય તો વાત કરી લેવી જોઈએ,
આમ ચુપ રહેવાથી તો બસ
વાત બગડતી જાય છે !!
vat karavathi vat banati
hoy to vat kari levi joie,
aam chhup rahevathi to bas
vat bagadati jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
હસવામાં અને ખુશ રહેવામાં, દિવસ
હસવામાં
અને ખુશ રહેવામાં,
દિવસ રાત જેટલું અંતર
હોય છે સાહેબ !!
hasavama
ane khush rahevama,
divas rat jetalu antar
hoy chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
મગજ ઠંડુ રાખજો સાહેબ, ગરમી
મગજ
ઠંડુ રાખજો સાહેબ,
ગરમી તો હજુ વધશે !!
magaj
thandu rakhajo saheb,
garami to haju vadhashe !!
Life Quotes Gujarati
3 years ago
