એક સરસ વાક્ય વાંચવામાં આવ્યુ,
એક સરસ
વાક્ય વાંચવામાં આવ્યુ,
"આજની સવાર એટલે
બાકી રહેલી જિંદગીનો
પહેલો દિવસ"
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
ek saras
vaky vanchavama aavyu,
"aajani savar etale
baki raheli jindagino
pahelo divas"
💐🌺🙏shubh savar🙏🌺💐
Life Quotes Gujarati
3 years ago
જિંદગી જે શીખવે તે શીખી
જિંદગી જે
શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ કયારે કામ લાગી
જાય કોને ખબર !!
jindagi je
shikhave te shikhi levay,
kayo path kayare kam lagi
jay kone khabar !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં એક તોફાન તો આવવું
જીવનમાં એક
તોફાન તો આવવું જ જોઈએ,
ત્યારે જ ખબર પડે કે કોણ
હાથ પકડીને ચાલે છે અને
કોણ છોડાવીને.
jivan ma ek
tofan to aavavu j joie,
tyare j khabar pade ke kon
hath pakadine chale chhe ane
kon chhodavine.
Life Quotes Gujarati
3 years ago
જેટલું તમે લોકો વિશે જાણશો,
જેટલું તમે
લોકો વિશે જાણશો,
એટલું જ એકલા રહેવાનું
તમને વધુ ને વધુ ગમવા લાગશે !!
jetalu tame
loko vishe janasho,
etalu j ekala rahevanu
tamane vadhu ne vadhu gamava lagashe !!
Life Quotes Gujarati
3 years ago
પહેલા તમેથી તું થાય છે,
પહેલા
તમેથી તું થાય છે,
અને પછી એ લોકો
છુ થાય છે !!
pahela
tamethi tu thay chhe,
ane pachi e loko
chhu thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
પારકા તો પલળી જાય એક
પારકા તો
પલળી જાય એક પળમાં,
બસ પોતાનાઓને ભીંજવતા
ભવ નીકળી જાય છે !!
paraka to
palali jay ek pal ma,
bas potanaone bhinjavata
bhav nikali jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
આમ વાત વાત પર જીવ
આમ
વાત વાત પર
જીવ હાજર ના કરાય,
મતલબી લોકો ક્યારેક
માંગી પણ લે !!
aam
vat vat par
jiv hajar na karay,
matalabi loko kyarek
mangi pan le !!
Life Quotes Gujarati
3 years ago
હક એટલો જ જતાવવો, કે
હક
એટલો જ જતાવવો,
કે સામેવાળાને ગુંગળામણ
ના થાય !!
hak
etalo j jatavavo,
ke samevalane gungalaman
na thay !!
Life Quotes Gujarati
3 years ago
અંતરમાં જેને રાખો, એનાથી અંતર
અંતરમાં જેને રાખો,
એનાથી અંતર ક્યારેય
ના રાખો !!
antar ma jene rakho,
enathi antar kyarey
na rakho !!
Life Quotes Gujarati
3 years ago
જેનું હૃદય વિશાળ હોય છે,
જેનું હૃદય
વિશાળ હોય છે,
તેની પાસે ખુશ રહેવાના
કારણ પણ હજાર હોય છે !!
jenu raday
vishal hoy chhe,
teni pase khush rahevana
karan pan hajar hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
