લાખ હીરે જડેલા હો ભલે
લાખ હીરે
જડેલા હો ભલે તમે,
જીભમાં પણ ખાનદાની જોઈએ !!
lakh hire
jadela ho bhale tame,
jibh ma pan khanadani joie !!
Life Quotes Gujarati
3 years ago
સામેની વ્યક્તિ જરા વધું પડતી
સામેની વ્યક્તિ જરા
વધું પડતી ભોળી હતી,
એથી જ તમે ચતુર કહેવાયા
એ વાત ભુલશો નહીં !!
sameni vyakti jara
vadhu padati bholi hati,
ethi j tame chatur kahevaya
e vat bhulasho nahi !!
Life Quotes Gujarati
3 years ago
મજબુરીની ચરણ સીમા જ, માણસને
મજબુરીની
ચરણ સીમા જ,
માણસને મજબુત
બનાવે છે !!
majaburini
charan sima j,
manas ne majabut
banave chhe !!
Life Quotes Gujarati
3 years ago
મોટી મોટી વાતો કરવાવાળા વાતોમાં
મોટી મોટી વાતો
કરવાવાળા વાતોમાં જ રહી જાય છે,
અને હળવેથી આપેલી મુસ્કાન
ઘણુંબધું કહી જાય છે !!
moti moti vato
karavavala vatoma j rahi jay chhe,
ane halavethi apeli muskan
ghanu badhu kahi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ચકાસતા રહેશો તો કોઈ પોતાનું
ચકાસતા રહેશો
તો કોઈ પોતાનું નહીં જડે,
અને હા ચાહતા રહેશો તો
કોઈ પારકું નહીં જડે !!
chkasata rahesho
to koi potanu nahi jade,
ane ha chahata rahesho to
koi paraku nahi jade !!
Life Quotes Gujarati
3 years ago
ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી,
ગુસ્સાના સમયે
થોડું રોકાઈ જવાથી,
અને ભૂલના સમયે થોડું
નમી જવાથી જીવન આસાન
થઇ જાય છે સાહેબ !!
gussana samaye
thodu rokai javathi,
ane bhul na samaye thodu
nami javathi jivan aasan
thai jay chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
મારું માનો તો તમે પણ
મારું માનો તો
તમે પણ Late Reply કરો,
તો જ તમારી Value
જળવાઈ રહેશે !!
maru mano to
tame pan late reply karo,
to j tamari value
jalavai raheshe !!
Life Quotes Gujarati
3 years ago
બીજાનું પાણી માપવાની હિંમત ત્યારે
બીજાનું પાણી માપવાની
હિંમત ત્યારે જ કરવી,
જયારે આપણને પોતાને
તરતા આવડતું હોય !!
bijanu pani mapavani
himmat tyare j karavi,
jayare apanane potane
tarata aavadatu hoy !!
Life Quotes Gujarati
3 years ago
રોજ દુઃખમાં પણ હસી બતાવવાની
રોજ દુઃખમાં પણ હસી
બતાવવાની શક્તિ આપે છે,
ઈશ્વર આનાથી વધારે હજુ
કેટલો દયાળુ હોય ?
🙏🙏🙏🙏🙏🙏🙏
roj dukh ma pan hasi
batavavani shakti aape chhe,
isvar aanathi vadhare haju
ketalo dayalu hoy?
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
તમારા માં સંચાલનની આવડત જોઈએ
તમારા માં સંચાલનની
આવડત જોઈએ સાહેબ,
બાકી ભણેલા તોં ભાડે મળે છે !!
tamara ma sanchalan ni
aavadat joie saheb,
baki bhanela to bhade male chhe !!
Life Quotes Gujarati
3 years ago
