જેમ જેમ આંસુ પડતા જાય
જેમ જેમ
આંસુ પડતા જાય છે,
તેમ તેમ માણસ મજબુત
બનતો જાય છે !!
jem jem
aansu padata jay chhe,
tem tem manas majabut
banato jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખુશી જોઈતી હોય તો મકાનો
ખુશી જોઈતી હોય
તો મકાનો પર નહીં,
માણસો પર ખર્ચો કરો !!
khushi joiti hoy
to makano par nahi,
manaso par kharcho karo !!
Life Quotes Gujarati
3 years ago
તમને ઇગ્નોર કરવાવાળાની #કેર કરવામાં,
તમને ઇગ્નોર
કરવાવાળાની #કેર કરવામાં,
તમારી કદર કરવાવાળા છૂટી
ના જાય એ જોજો !!
tamane ignore
karavavalani #care karavama,
tamari kadar karavavala chhuti
na jay e jojo !!
Life Quotes Gujarati
3 years ago
જે માણસ તમને સૌથી વધારે
જે માણસ તમને
સૌથી વધારે હેરાન કરે છે,
એ જ હકીકતમાં તમને સૌથી
વધારે પ્રેમ કરે છે !!
je manas tamane
sauthi vadhare heran kare chhe,
e j hakikat ma tamane sauthi
vadhare prem kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે મનથી મજબુત હોય એને
જે મનથી મજબુત હોય
એને કોઈ ઝેર પણ મારી ના શકે,
અને જે મનથી ભાંગેલા હોય એને
કોઈ દવા પણ બચાવી ના શકે !!
je man thi majabut hoy
ene koi zer pan mari na shake,
ane je manathi bhangela hoy ene
koi dava pan bachavi na shake !!
Life Quotes Gujarati
3 years ago
હું તો ખાલી મજાક કરું
હું તો ખાલી મજાક કરું છું,
આ વાક્ય પહેલા કહેવાયેલા
શબ્દો હંમેશા સાચા હોય છે !!
hu to khali majak karu chhu,
aa vaky pahela kahevayela
shabdo hammesha sacha hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
અમુક વસ્તુ ભલે ક્યારેય બદલાઈ
અમુક વસ્તુ ભલે
ક્યારેય બદલાઈ નહીં,
પણ અમુક સમયે આપણે
બદલાઈ જવું જોઈએ !!
amuk vastu bhale
kyarey badalai nahi,
pan amuk samaye aapane
badalai javu joie !!
Life Quotes Gujarati
3 years ago
જેમ જેમ આંસુ પડતા જાય
જેમ જેમ
આંસુ પડતા જાય છે,
માણસ વધુ મજબુત
થતો જાય છે !!
jem jem
aansu padata jay chhe,
manas vadhu majabut
thato jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક માસી જ હોય છે,
એક માસી જ હોય છે,
જે માંનો પડછાયો હોય છે !!
ek masi j hoy chhe,
je ma no padachayo hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો તમારા આંસુ જોનાર કે
જો તમારા આંસુ જોનાર
કે સમજનાર કોઈ વ્યક્તિ ના હોય,
તો તમારે રડવું જ ના જોઈએ !!
jo tamara aansu jonar
ke samajanar koi vyakti na hoy,
to tamare radavu j na joie !!
Life Quotes Gujarati
3 years ago
