એટલા પણ ઊંચા ના ઉડો
એટલા પણ
ઊંચા ના ઉડો સાહેબ,
કે નીચે આવવા માટે બીજાની
મદદ લેવી પડે !!
etala pan
uncha na udo saheb,
ke niche aavava mate bijani
madad levi pade !!
Life Quotes Gujarati
3 years ago
સરળતાથી મળી જશો ને, તો
સરળતાથી મળી જશો ને,
તો લોકો સસ્તા જ સમજશે !!
saralatathi mali jasho ne,
to loko sasta j samajashe !!
Life Quotes Gujarati
3 years ago
બસ પોતાની જિંદગીને બીજાની જિંદગી
બસ પોતાની
જિંદગીને બીજાની જિંદગી સાથે
સરખાવવાનું બંધ કરી દો,
તમે ખુશીથી જીવતા શીખી
જશો સાહેબ !!
bas potani
jindagine bijani jindagi sathe
sarakhavavanu bandh kari do,
tame khushithi jivata shikhi
jasho saheb !!
Life Quotes Gujarati
3 years ago
માણસ તો જોઈએ એટલા મળે
માણસ તો
જોઈએ એટલા મળે છે,
પરંતુ જોઈએ એવા ભાગ્યે
જ મળે છે !!
manas to
joie etala male chhe,
parantu joie eva bhagye
j male chhe !!
Life Quotes Gujarati
3 years ago
હંમેશા યાદ રાખો, તમે કોઈને
હંમેશા યાદ રાખો,
તમે કોઈને sorry બોલી
શકો છો પણ તમે story ક્યારેય
બદલી નથી શકતા !!
hammesha yad rakho,
tame koine sorry boli
shako chho pan tame story kyarey
badali nathi shakat !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં જે આપણે ધારીયે છીએ
જિંદગીમાં જે આપણે ધારીયે
છીએ તે સરળતાથી નથી મળતું,
પરંતુ એક સત્ય એ પણ છેકે આપણે
ધારીયે તે સરળ પણ નથી હોતું !!
jindagima je aapane dhariye
chhie te saralatathi nathi malatu,
parantu ek saty e pan chheke aapane
dhariye te saral pan nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયા જેને ગાંડા કહે છે
દુનિયા જેને ગાંડા કહે છે
એવા જ માણસો જરૂર
પડે ત્યારે કામ આવે છે,
બાકી પ્રોફેશનલ લોકો તો
પ્રોફેશનલ જવાબ આપીને
જતા રહે છે સાહેબ !!
duniya jene ganda kahe chhe
eva j manaso jarur
pade tyare kam aave chhe,
baki professional loko to
professional javab aapine
jata rahe chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
જે જેવું છે એને એવું
જે જેવું છે
એને એવું જ રહેવા દો,
સમય એને સાચી શિખામણ
આપી જ દેશે !!
je jevu chhe
ene evu j raheva do,
samay ene sachi shikhaman
aapi j deshe !!
Life Quotes Gujarati
3 years ago
મોજ તો મનથી થઇ શકે,
મોજ તો
મનથી થઇ શકે,
ધનથી તો ચુકવણી થઇ શકે !!
moj to
man thi thai shake,
dhan thi to chukavani thai shake !!
Life Quotes Gujarati
3 years ago
ખોટી વાત પર જે વાહ
ખોટી વાત પર
જે વાહ વાહ કરશે,
એ લોકો જ તમારી
જિંદગી તબાહ કરશે !!
khoti vat par
je vah vah karashe,
e loko j tamari
jindagi tabah karashe !!
Life Quotes Gujarati
3 years ago
