એક તૂટેલી વ્યક્તિ બહુ ઓછું
એક તૂટેલી
વ્યક્તિ બહુ ઓછું બોલે છે,
જો એ તમારી સાથે વાત કરે તો
તમારી જાતને ખાસ ગણજો !!
ek tuteli
vyakti bahu ochhu bole chhe,
jo e tamari sathe vat kare to
tamari jatane khas ganajo !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી બહુ ખુબસુરત છે, એને
જિંદગી બહુ ખુબસુરત છે,
એને નકામી વાતો અને ખોટા
ઝગડામાં બરબાદ ના કરો !!
jindagi bahu khubasurat chhe,
ene nakami vato ane khota
zagad ma barabad na karo !!
Life Quotes Gujarati
3 years ago
અક્કડ અને અભિમાન એક માનસિક
અક્કડ અને અભિમાન
એક માનસિક બીમારી છે,
તેનો ઈલાજ સમય કે
કુદરતની ઠોકર જ છે !!
akkad ane abhiman
ek manasik bimari chhe,
teno ilaj samay ke
kudarat ni thokar j chhe !!
Life Quotes Gujarati
3 years ago
નારાજ માત્ર એનાથી થવાય, જેને
નારાજ
માત્ર એનાથી થવાય,
જેને આપણી નારાજગીની
ફિકર હોય !!
naraj
matr enathi thavay,
jene aapani narajagini
fikar hoy !!
Life Quotes Gujarati
3 years ago
સફળતા મેળવવી હોય તો ફોકસ
સફળતા મેળવવી
હોય તો ફોકસ કરાય,
બીજાની જિંદગીમાં
દખલગીરી નહીં !!
safalata melavavi
hoy to focus karay,
bijani jindagima
dakhalagiri nahi !!
Life Quotes Gujarati
3 years ago
કિનારાની તો ખાલી ખોજ છે
કિનારાની તો
ખાલી ખોજ છે અહીં,
બાકી જીવવાની મોજ તો
મધદરિયે જ છે !!
🌊🌊🌊🌊🌊🌊🌊🌊
kinarani to
khali khoj chhe ahi,
baki jivavani moj to
madhadariye j chhe !!
🌊🌊🌊🌊🌊🌊🌊🌊
Life Quotes Gujarati
3 years ago
મંજિલ સુધી પહોચવા માટે, સૌ
મંજિલ સુધી પહોચવા માટે,
સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય
તરફ નિષ્ઠાવાન બનવું પડે !!
manjil sudhi pahochava mate,
sau pratham aapane potana dhyey
taraf nishthavan banavu pade !!
Life Quotes Gujarati
3 years ago
સફળતા પામવા માટે ખુદે છોલાઈ
સફળતા પામવા માટે
ખુદે છોલાઈ જવું પડે સાહેબ,
કોઈએ ઉડાવેલી ઠેકડી પણ હસતાં
મોઢે સહન કરવી પડે !!
safalata pamava mate
khude chholai javu pade saheb,
koie udaveli thekadi pan hasata
modhe sahan karavi pade !!
Life Quotes Gujarati
3 years ago
કમી તો એકતામાં રહી ગઈ
કમી તો
એકતામાં રહી ગઈ સાહેબ,
બાકી જેટલા કિલોનો અકબર
હતો ને એટલા કિલોનો તો મહારાણા
પ્રતાપનો ભાલો હતો !!
kami to
ekatama rahi gai saheb,
baki jetala kilono akabar
hato ne etala kilono to maharana
pratap no bhalo hato !!
Life Quotes Gujarati
3 years ago
મારું માનો તો ગેમ રમવાની
મારું માનો તો ગેમ
રમવાની આદત પાડજો,
પણ કોઈ જોડે રોજ વાત
કરવાની આદત ના પાડતા !!
maru mano to game
ramavani aadat padajo,
pan koi jode roj vat
karavani aadat na padata !!
Life Quotes Gujarati
3 years ago
