જો તમે તમારા ભૂતકાળને ભૂલી
જો તમે તમારા
ભૂતકાળને ભૂલી નથી શકતા,
તો આ દુનિયામાં તમારી
કોઈ જરૂર નથી !!
jo tame tamara
bhutakal ne bhuli nathi shakata,
to duniyama tamari
koi jarur nathi !!
Life Quotes Gujarati
3 years ago
સમય જેટલું વફાદાર કોઈ નથી
સમય જેટલું
વફાદાર કોઈ નથી હોતું,
તમારો હોય કે બીજાનો એક
દિવસ જરૂર આવે છે !!
samay jetalu
vafadar koi nathi hotu,
tamaro hoy ke bijano ek
divas jarur aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
દરેક છોકરીઓ દગો આપે છે,
દરેક છોકરીઓ દગો આપે છે,
જયારે વાત એની ઈજ્જત
પર આવે છે !!
darek chhokario dago aape chhe,
jayare vat eni ijjat
par aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
હોઠ પર તાળા હશે તો
હોઠ પર
તાળા હશે તો ચાલશે,
પણ આંખમાં તોફાન
હોવું જોઈએ !!
hoth par
tala hashe to chalashe,
pan aankh ma tofan
hovu joie !!
Life Quotes Gujarati
3 years ago
#ઓડી જેવા સપના છે, અને
#ઓડી
જેવા સપના છે,
અને #નેનો જેવી જિંદગી છે !!
#odi
jeva sapana chhe,
ane #neno jevi jindagi chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીંદગીમાં અમુક વળાંક એવા હોય
જીંદગીમાં અમુક
વળાંક એવા હોય છે,
જ્યાં સમજણ અને સત્ય
હોવા છતાં નિર્ણય લઈ
શકાતો નથી !!
jindagima amuk
valank eva hoy chhe,
jya samajan ane saty
hova chhata nirnay lai
shakato nathi !!
Life Quotes Gujarati
3 years ago
અમુક લોકો એવા હોય છે
અમુક લોકો એવા
હોય છે જેની સાથે વાત કરતા,
સમય ક્યાં જતો રે એની
ખબર જ ના પડે !!
amuk loko eva
hoy chhe jeni sathe vat karata,
samay kya jato re eni
khabar j na pade !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં જેમ જેમ તમે શીખતા
જીવનમાં જેમ
જેમ તમે શીખતા જશો,
તેમ તેમ તમને ખબર પડશે
કે તમે કેટલા અભણ છો !!
jivan ma jem
jem tame shikhata jasho,
tem tem tamane khabar padashe
ke tame ketaa abhan chho !!
Life Quotes Gujarati
3 years ago
-: વિચારવા જેવું તો ખરું
-: વિચારવા જેવું તો ખરું :-
જે મેસેજનો પણ
સરખો જવાબ નથી આપતા,
એ જિંદગીભર સાથ આપશે ખરા ?
🙏🙏🙏🙏🙏
-: vicharava jevu to kharu:-
je message no pan
sarakho javab nathi aapata,
e jindagibhar sath aapashe khara?
🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
વ્યક્તિ જેવી હોય એવી અપનાવી
વ્યક્તિ જેવી હોય
એવી અપનાવી લો,
તો મોટાભાગની પ્રોબ્લેમ
દુર થઇ જાય !!
vyakti jevi hoy
evi apanavi lo,
to motabhagani problem
dur thai jay !!
Life Quotes Gujarati
3 years ago
