તમારી જોડે બીજાની પંચાત કરવાવાળો,
તમારી જોડે બીજાની
પંચાત કરવાવાળો,
બીજા જોડે તમારી
પંચાત કરતો જ હશે !!
tamari jode bijani
panchat karavavalo,
bija jode tamari
panchat karato j hashe !!
Life Quotes Gujarati
3 years ago
સન્માન તમારું નહીં, તમારા સ્થાન
સન્માન
તમારું નહીં,
તમારા સ્થાન અને
સ્થિતિનું થાય છે !!
sanman
tamaru nahi,
tamara sthan ane
sthitinu thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
એ મજા નથી કોઈને પ્રેમ
એ મજા નથી કોઈને પ્રેમ
કરીને એની યાદમાં રડવામાં,
જે મજા છે પોતાની મોજમાં
એકલા રહેવામાં !!
e maja nathi koine prem
karine eni yad ma radavama,
je maja chhe potani moj ma
ekala rahevama !!
Life Quotes Gujarati
3 years ago
જરુરી નથી કે આપણને મળીને
જરુરી નથી કે આપણને
મળીને બધા ખુશ રહે,
પણ જરુરી એ છે કે આપણને
મળીને કોઇ દુખી ના થાય !!
jaruri nathi ke aapan ne
maline badha khush rahe,
pan jaruri e chhe ke aapan ne
maline koi dukhi na thay !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક આપણા શ્વાસ પણ, કોઈના
ક્યારેક
આપણા શ્વાસ પણ,
કોઈના વિશ્વાસ પર જ
ચાલતા હોય છે !!
kyarek
aapana shvas pan,
koina vishvas par j
chalata hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
એક સમય જ છે જે
એક સમય જ છે
જે પોતાનો છે સાહેબ,
આ લોકોનો શું ભરોસો ગમે
ત્યારે પારકા કરી મુકે !!
ek samay j chhe
je potano chhe saheb,
aa lokono shu bharoso game
tyare paraka kari muke !!
Life Quotes Gujarati
4 years ago
ઘણા લોકો જીવનને શણગારી જાય
ઘણા લોકો
જીવનને શણગારી જાય છે,
કોઈક હિસ્સો બનીને તો
કોઈક કિસ્સો બનીને !!
ghana loko
jivan ne shanagari jay chhe,
koik hisso banine to
koik kisso banine !!
Life Quotes Gujarati
4 years ago
હાલીને આવ્યા નથી, અને હાલીને
હાલીને આવ્યા નથી,
અને હાલીને જશો પણ નહીં,
તો પછી હાલી શું નીકળ્યા છો !!
🙏🙏🙏🙏🙏🙏
haline aavya nathi,
ane haline jasho pan nahi,
to pachi hali shu nikalya chho !!
🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
4 years ago
કોઈને એટલો પણ હક ન
કોઈને એટલો
પણ હક ન આપવો,
કે એ ફેંસલો કરે કે ક્યારે
તમારે હસવું અને
ક્યારે રડવું !!
koine etalo
pan hak na aapavo,
ke e fensalo kare ke kyare
tamare hasavu ane
kyare radavu !!
Life Quotes Gujarati
4 years ago
સમય ઘણા બધાં દુઃખ આપે
સમય ઘણા
બધાં દુઃખ આપે છે,
એટલે જ ઘડિયાળમાં ફૂલ
નહીં કાંટા હોય છે !!
samay ghana
badha dukh aape chhe,
etale j ghadiyal ma ful
nahi kanta hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
