સમય હંમેશા કોઈનો એક જેવો
સમય હંમેશા કોઈનો
એક જેવો નથી રહેતો,
એમને પણ રડવું પડે છે
જે બીજાને રડાવે છે !!
samay hammesha koino
ek jevo nathi raheto,
emane pan radavu pade chhe
je bijane radave chhe !!
Life Quotes Gujarati
3 years ago
બોલીને માફ કરવા માટે સમય
બોલીને માફ કરવા
માટે સમય નથી લાગતો,
પણ હૃદયથી માફ કરવામાં
જિંદગી નીકળી જાય છે !!
boline maf karava
mate samay nathi lagato,
pan raday thi maf karavama
jindagi nikali jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
બધા પોત પોતાનું ધ્યાન રાખજો,
બધા પોત
પોતાનું ધ્યાન રાખજો,
કેમ કે તમે પણ કોઈક
માટે ઓક્સિજન છો !!
badha pot
potanu dhyan rakhajo,
kem ke tame pan koik
mate ocsigen chho !!
Life Quotes Gujarati
3 years ago
લોકો ઘણીવાર પોતાની ઔકાત, અને
લોકો ઘણીવાર
પોતાની ઔકાત,
અને પાસવર્ડ ભૂલી
જતા હોય છે !!
loko ghanivar
potani aukat,
ane password bhuli
jata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયામાં બોલાતી બધી ભાષાઓમાં, સૌથી
દુનિયામાં બોલાતી
બધી ભાષાઓમાં,
સૌથી મીઠી ભાષા
મતલબની છે !!
duniyama bolati
badhi bhashaoma,
sauthi mithi bhasha
matalabani chhe !!
Life Quotes Gujarati
3 years ago
Corona Virus હોય કે ના
Corona Virus
હોય કે ના હોય,
લોકોથી દુર રહેવું જ
સારું છે આજકાલ !!
corona virus
hoy ke na hoy,
lokothi dur rahevu j
saru chhe aajakal !!
Life Quotes Gujarati
3 years ago
આપણા પડછાયા પાસે જ આપણે
આપણા પડછાયા પાસે જ
આપણે જીવતા શીખવાનું છે,
ક્યારેક નાના થઈને તો
ક્યારેક મોટા થઈને !!
aapana padachhaya pase j
aapane jivata shikhavanu chhe,
kyarek nana thaine to
kyarek mota thaine !!
Life Quotes Gujarati
3 years ago
એમના માટે શું દુખી થવાનું,
એમના માટે
શું દુખી થવાનું,
જેણે તમને ગુમાવી દીધા !!
emana mate
shu dukhi thavanu,
jene tamane gumavi didha !!
Life Quotes Gujarati
3 years ago
કિસ્મતમાં ના હોય એ રોવાથી
કિસ્મતમાં ના હોય
એ રોવાથી નથી મળતું,
પણ કદાચ કોઈની દુઆ લાગી
જાય તો જરૂર મળી જાય છે !!
kismat ma na hoy
e rovathi nathi malatu,
pan kadach koini dua lagi
jay to jarur mali jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને વિશ્વાસ છે મારો દ્વારકાધીશ
મને વિશ્વાસ છે મારો
દ્વારકાધીશ મારી સાથે છે,
એટલે ફરક નથી પડતો કે
કોણ મારી સામે છે !!
mane vishvas chhe maro
dvarakadhish mari sathe chhe,
etale farak nathi padato ke
kon mari same chhe !!
Life Quotes Gujarati
3 years ago
