નક્કી કંઇક સારું થવાનું છે
નક્કી કંઇક
સારું થવાનું છે સાહેબ,
બાકી આટલી આફત
એક સાથે ના આવે !!
nakki kaik
saru thavanu chhe saheb,
baki aatali aafat
ek sathe na aave !!
Life Quotes Gujarati
3 years ago
છોકરીઓ આમ તો ભલે નાની
છોકરીઓ આમ તો ભલે
નાની નાની વાતમાં રડી પડે છે,
પણ જીવનની મોટી મોટી તકલીફો
હસતા હસતા સાંભળી લે છે !!
chhokario am to bhale
nani nani vat ma radi pade chhe,
pan jivanani moti moti takalipho
hasata hasata sambhali le chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં પોતાના માટે પણ થોડો
જીવનમાં પોતાના માટે
પણ થોડો આરામ શોધજો,
કેમ કે જરૂરિયાતો તો
ક્યારેય પૂરી નથી થવાની !!
jivan ma potana mate
pan thodo aaram shodhajo,
kem ke jaruriyato to
kyarey puri nathi thavani !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં બધું કરજો, પણ કોઈ
જિંદગીમાં બધું કરજો,
પણ કોઈ સાથે ક્યારેય પણ
Cheating ના કરતા !!
jindagima badhu karajo,
pan koi sathe kyarey pan
chatting na karata !!
Life Quotes Gujarati
3 years ago
મનનું માન્યું એ મર્યા, અને
મનનું માન્યું એ મર્યા,
અને મનને માર્યુ એ તર્યા !!
man nu manyu e marya,
ane man ne maryu e tarya !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં આગળ વધવા માટે, તમારી
જીવનમાં
આગળ વધવા માટે,
તમારી ખામીને ખુબીમાં
ફેરવતા શીખો !!
jivan ma
aagal vadhava mate,
tamari khamine khubima
feravata shikho !!
Life Quotes Gujarati
3 years ago
લાગણીમાં ક્યાં કદી લેખિત કરારો
લાગણીમાં ક્યાં કદી
લેખિત કરારો હોય છે,
પણ હા અધુરી વાતના
મતલબ હજારો હોય છે !!
laganima kya kadi
lekhit kararo hoy chhe,
pan ha adhuri vat na
matalab hajaro hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
પતંગ ક્યાં કદી કપાય છે,
પતંગ ક્યાં
કદી કપાય છે,
એ તો દોરીના લીધે
બદનામ થાય છે !!
patang kya
kadi kapay chhe,
e to dorina lidhe
badanam thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખોટેખોટા વહાલ કરતા સાચેસાચું વેર
ખોટેખોટા વહાલ
કરતા સાચેસાચું વેર સારું,
ભેળસેળિયા અમૃત કરતા
ચોખ્ખેચોખ્ખું ઝેર સારું !!
khotekhota vahal
karata sachesachhu ver saru,
bhelaseliya amr̥t karata
chokhkhechokhkhu zer saru !!
Life Quotes Gujarati
3 years ago
વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખરતું
વ્યક્તિત્વ અમસ્તું જ
નથી નિખરતું સાહેબ,
સમય, સંજોગ અને સમાજે
ખુબ તબિયતથી ઘા
માર્યા હોય છે !!
vyaktitv amastu j
nathi nikharatu saheb,
samay, sanjog ane samaje
khub tabiyat thi gha
marya hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
