કોઈનો હાથ તો જ પકડજો
કોઈનો હાથ
તો જ પકડજો જો અંત
સુધી પકડી શકો સાહેબ,
નહિ તો આંગળી પણ
રહેવા દેજો !!
koino hath
to j pakadajo jo ant
sudhi pakadi shako saheb,
nahi to angali pan
raheva dejo !!
Life Quotes Gujarati
3 years ago
ગણિત સરખું નથી શીખ્યા, પરંતુ
ગણિત સરખું નથી શીખ્યા,
પરંતુ એટલી ખબર છે કે
ખુશી વહેંચવાથી વધે છે !!
ganit sarakhu nathi shikhya,
parantu etali khabar chhe ke
khushi vahenchavathi vadhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો તમારા કારણે કોઈના ચહેરા
જો તમારા કારણે કોઈના
ચહેરા પર સ્મિત આવતું હોય,
તો તમારું જીવન ધન્ય છે સાહેબ !!
jo tamara karane koina
chahera par smit avatu hoy,
to tamaru jivan dhany chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
ખેલ તો નસીબનો છે કે
ખેલ તો નસીબનો છે
કે કોને કેટલું મળશે,
બાકી રાશી તો સરખી જ હતી
રાધા અને રુકમણી બંનેની !!
khel to nasib no chhe
ke kone ketalu malashe,
baki rashi to sarakhi j hati
radha ane rukamani banneni !!
Life Quotes Gujarati
3 years ago
જે ધાર્યું હોય એના કરતા
જે ધાર્યું હોય એના
કરતા કંઇક અલગ થાય,
બસ એનું જ નામ જિંદગી
કહેવાય સાહેબ !!
je dharyu hoy ena
karata kaik alag thay,
bas enu j nam jindagi
kahevay saheb !!
Life Quotes Gujarati
3 years ago
ઈર્ષ્યાનો અગ્નિ એવો છે, જે
ઈર્ષ્યાનો
અગ્નિ એવો છે,
જે માણસ ને પૂરે પૂરો
ભસ્મ કરી નાખે છે !!
irshyano
agni evo chhe,
je manas ne pure puro
bhasm kari nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં અમુક વ્યક્તિ એવા મળે
જિંદગીમાં અમુક
વ્યક્તિ એવા મળે છે,
કે પછી તેમની જગ્યા બીજું
કોઈ નથી લઇ શકતું !!
jindagima amuk
vyakti eva male chhe,
ke pachhi temani jagya biju
koi nathi lai shakatu !!
Life Quotes Gujarati
3 years ago
સારો ખરાબ એકવાર સૌનો સમય
સારો ખરાબ
એકવાર સૌનો સમય આવે છે,
હિંમત ન હારે એજ વ્યકિત
અહીં તો ફાવે છે !!
saro kharab
ekavar sauno samay aave chhe,
himmat na hare ej vyakti
ahi to fave chhe !!
Life Quotes Gujarati
3 years ago
વાઈરસ હોય કે ના હોય,
વાઈરસ હોય કે ના હોય,
લોકોથી દુર રહેવામાં જ
ભલાઈ છે આજકાલ !!
virus hoy ke na hoy,
lokothi dur rahevama j
bhalai chhe aajakal !!
Life Quotes Gujarati
3 years ago
બધાને ખરાબ સમજી લેવા એ
બધાને ખરાબ
સમજી લેવા એ જ,
આપણી ખરાબ આદત
છે સાહેબ !!
badhane kharab
samaji leva e j,
aapani kharab aadat
chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
