જિંદગી માણસને તક આપે છે
જિંદગી માણસને
તક આપે છે સાહેબ,
માણસને વિકલ્પ
નથી આપતી.
jindagi manas ne
tak aape chhe saheb,
manas ne vikalp
nathi aapati.
Life Quotes Gujarati
3 years ago
જીવન એની સાથે વિતાવો જે
જીવન એની સાથે
વિતાવો જે તમને ખુશ કરે,
એની સાથે નહીં જે તમને
Impress કરે !!
jivan eni sathe
vitavo je tamane khush kare,
eni sathe nahi je tamane
impress kare !!
Life Quotes Gujarati
3 years ago
એ ઘર ક્યારેય ગરીબ નથી
એ ઘર ક્યારેય
ગરીબ નથી હોતું,
જે ઘરમાં દીકરી
જેવી દોલત હોય !!
e ghar kyarey
garib nathi hotu,
je ghar ma dikari
jevi dolat hoy !!
Life Quotes Gujarati
3 years ago
જેની પાસે બતાવવા માટે કંઈ
જેની પાસે બતાવવા
માટે કંઈ ના હોય,
એ લોકો અંતે પોતાની
ઔકાત બતાવે છે !!
jeni pase batavava
mate kai na hoy,
e loko ante potani
aukat batave chhe !!
Life Quotes Gujarati
3 years ago
આપણે એ છેલ્લી જનરેશન છીએ,
આપણે એ
છેલ્લી જનરેશન છીએ,
જેના બાળપણનો ફોટો
મોબાઈલમાં લેવામાં
નથી આવ્યો !!
aapane e
chhelli generation chhie,
jen balapan no photo
mobile ma levama
nathi aavyo !!
Life Quotes Gujarati
3 years ago
તમે ત્યાં સુધી સફળ ના
તમે ત્યાં સુધી
સફળ ના થઇ શકો,
જ્યાં સુધી તમને કોઈ
બરબાદ ના કરે !!
tame tya sudhi
safal na thai shako,
jya sudhi tamane koi
barabad na kare !!
Life Quotes Gujarati
3 years ago
આંખે જોયેલી અને કાને સાંભળેલી
આંખે જોયેલી
અને કાને સાંભળેલી
વાત પર જ વિશ્વાસ કરવો,
કારણકે Editing કરીને Share
કરવામાં માહિર છે લોકો !!
aankhe joyeli
ane kane sambhaleli
vat par j vishvas karavo,
karanake editing karine share
karavama mahir chhe loko !!
Life Quotes Gujarati
3 years ago
કદર તો હંમેશા કિરદારની હોય
કદર તો હંમેશા
કિરદારની હોય છે સાહેબ,
બાકી કદમાં તો પડછાયો પણ
માણસ કરતા મોટો હોય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
kadar to hammesha
kiradarani hoy chhe saheb,
baki kad ma to padachhayo pan
manas karata moto hoy chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Life Quotes Gujarati
3 years ago
ઘમંડ કોઈનો રહ્યો જ નથી
ઘમંડ કોઈનો
રહ્યો જ નથી સાહેબ,
કેમ કે તુટતા પહેલા ગલ્લાને
પણ એમ જ હોય કે બધા
પૈસા મારા છે !!
ghamand koino
rahyo j nathi saheb,
kem ke tutata pahela gallane
pan em j hoy ke badha
paisa mara chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈક સાથે ટાઈમ વેસ્ટ કરવા
કોઈક સાથે
ટાઈમ વેસ્ટ કરવા કરતા,
એ ટાઈમ પોતાના સપના પુરા
કરવામાં ઇન્વેસ્ટ કરો !!
koik sathe
time west karava karata,
e time potana sapana pura
karavama invest karo !!
Life Quotes Gujarati
3 years ago
